Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2026
  • October
  • વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026 1 minute read
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
Spread the love

દક્ષિણ ગુજરાત સહકાર પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાન અને માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની International Cooperative Alliance (ICA)માં ડિરેક્ટર તરીકે નિમણૂક થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ કો-ઓપરેટિવ બેંકનો દરજ્જો ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત વતી બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, વાઈસ ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા તથા બેંકના ડિરેક્ટરશ્રી બીપીનભાઈ વિરાણી, ડિરેક્ટરશ્રી હરિભાઈ કથીરીયા, ડિરેક્ટરશ્રી ભદ્રેશભાઈ લાખાણી, ડિરેક્ટરશ્રી વલ્લભભાઈ ચોથાણી, કો-ઓપ્ટ ડિરેક્ટરશ્રી CA શૈલેષભાઈ લાખણકિયા અને કો-ઓપ્ટ ડિરેક્ટરશ્રી CA સંજયભાઈ શેલડિયા સાથે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી બાબુભાઈ વીડિયા, સભ્યશ્રી છગનભાઈ અસલાલીયા તેમજ સભ્યશ્રી CS કિરણભાઈ ધાનાણી દ્વારા માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબનું શાલ, મોમેન્ટો પુષ્પગુચ્છ અને પુસ્તક સાથે સન્માન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકેની નિમણૂક એ ભારતીય સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે. તેમની આ નિમણૂકથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સહકારી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે અને સહકાર ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સહિત સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો, પ્રતિનિધિઓ અને મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સહકારભાવના, પરસ્પર સંવાદ અને સહકારી ક્ષેત્રની પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરનાર રહ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
Next: સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.