Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ગુજરાતઃ કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ
  • GUJARAT
  • INDIA
  • TECH

ગુજરાતઃ કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ

Real September 16, 2021
content_image_f2e9bf2b-b348-4ff3-b1d2-d35d7801568c
Spread the love

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની સમગ્ર સરકારમાં ફેરફાર કરી દીધો છે. પહેલા વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને હવે સમગ્ર કેબિનેટને બદલવા તૈયારી થઈ રહી છે.

ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટ શપથ ગ્રહણ કરશે અને તેના પહેલા ધારાસભ્યોને ફોન પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જેમને ફોન પહોંચી રહ્યા છે તેઓ મંત્રી બનવાના પ્રબળ દાવેદાર છે. અત્યાર સુધીમાં આટલા લોકોને ફોન આવી ચુક્યો છે-

કનુ દેસાઈ, સાણંદ

દુષ્યંત પટેલ

બ્રિજેશ મેરજા, મોરબી

મનિષા વકીલ, વડોદરા સિટી

દેવા માલમ, કેશોદ

જીતુ વાઘાણી, ભાવનગર

કિરીટસિંહ રાણા, લીમડી

હર્ષ સંઘવી, મજુરા (સુરત)

નરેશ પટેલ, ગણદેવી

ઋષિકેશ પટેલ, વિસનગર

અરવિંદ રૈયાણી, રાજકોટ ઈસ્ટ

મુકેશ પટેલ, ઓલપાડ

જીતુ ચૌધરી, કપરાડા

કુબેર ડિંડોર, સંતરામ

વિનોદ મોરડીયા કતારગામ ( સુરત)

મુકેશ પટેલ  ઓલપાડ

Continue Reading

Previous: સુરત: મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા…
Next: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.