Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના ગરીબ બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાય
  • GUJARAT
  • INDIA

ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના ગરીબ બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાય

Real August 16, 2021
innervaL.avi_snapshot_00.00.639
Spread the love

સુરત;

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરુ થઇ છે. રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટે ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી રેન બસેરામાં રહેતા લોકો સાથે ધ્વજવંદન અને સ્લમ વિસ્તારના ગરીબ બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

ઉમરવાડા ખાતે આવેલ રેન બસેરામાં રહેતા નિરાધાર લોકોને રાષ્ટ્રીય પર્વ પળેની ઉજવણીમાં સામેલ કરવા ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટની બહેનોએ સ્વતંત્ર દિને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બાળકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. તેમજ બાળકોએ ઉત્સાહથી ફિલ્મના ગીતો પર ડાન્સ રજુ કર્યો હતો. આ કાર્યક્રમમાં નારી ઉન્નતી મહિલા મંડળના માયાબેન માવાણી સહિતના મહાનુભાવો અને ઇન્નર વ્હીલ ક્લબ ના સભ્યો હાજર રહ્યા હતા.

 

ક્લબના પ્રેસિડેન્ટ જયશ્રી ભાલાળાએ જણાવ્યું હતું કે જેઓને રહેવા ઘર નથી. તેવા લોકો સુરત મનપા તરફથી તૈયાર કરેલ રેન બસેરામાં રહે છે. આવા સામાન્ય લોકોને રાષ્ટ્રીય પળની ઉજવણીમાં સામેલ કરવા ધ્વજ વંદન કાર્યક્રમ ઉપરાંત ૭૫ લોકને શાલ, ટીફીન તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં આપ પાર્ટીના લાગેલા બેનરોમાં ગોપાલ ઈટાલીયાના ફોટા પર કાળી શ્યાહી લગાવવામાં આવી
Next: ભારતે કાબુલના રાજદૂત અને સ્ટાફને પરત બોલાવ્યા; 130 ભારતીયોને લઈને એરફોર્સના ગ્લોબમાસ્ટરે ઉડાન ભરી

Related Stories

WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025

Recent Post

  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT
  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB

You may have missed

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.