Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • PAK સરહદે કાબુલ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ, તાલિબાનના ડરથી ભાગી રહ્યા છે હજારો લોકો
  • WORLD

PAK સરહદે કાબુલ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ, તાલિબાનના ડરથી ભાગી રહ્યા છે હજારો લોકો

Real August 26, 2021
content_image_1bfcbd01-fb56-4414-a523-8eb2e7d29c64
Spread the love

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ખાતે દેશ છોડવા માટે આતુર લોકોએ વિમાન પકડ્યું તેની તસવીરો સામે આવી તો સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર ભાગી રહ્યા છે. આ બધા વચ્ચે વધુ એક તસવીર સામે આવી છે જે હાલ કેટલું મોટું સંકટ વ્યાપેલું છે તેમ દર્શાવે છે.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સપહદ પર હજારો અફઘાની નાગરિકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે પાકિસ્તાનમાં ઘૂસવા ઈચ્છે છે. આ વીડિયો સ્પિન-બોલદાક સરહદનો છે. ત્યાં સરહદ પર લોકો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે જેથી પાકિસ્તાનમાં જઈને રહી શકે.

This is not #Kabulairport, this is Spin Boldak border where thousands of people wants to flee Afghanistan to Pakistan. The situation here is far worse than the situation at #KabulAirport but because there are no foreign forces here, it has not been covered by the media. pic.twitter.com/LrUuXk1JSv

— Natiq Malikzada (@natiqmalikzada) August 25, 2021


નાતિક નામના એક પત્રકારે આ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ કાબુલ એરપોર્ટ નહીં પણ સ્પિન બોલદાક સરહદ છે જ્યાં હજારો લોકો ઉપસ્થિત છે જે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન જવા ઈચ્છે છે. અહીં કાબુલ એરપોર્ટ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. પરંતુ અહીં કોઈ વિદેશી સેના તૈનાત ન હોવાથી કોઈનું તેના પર ધ્યાન નથી જઈ રહ્યું.

Continue Reading

Previous: કોલકાતા એરપોર્ટ પરથી પકડાઈ 250 ગ્રામ કેલિફોર્નિયમ ધાતુ, કિંમત છે 4250 કરોડ
Next: સરદાર સરોવરમાં એક વર્ષ પીવાના પાણી માટે પૂરતો જથ્થો ઉપલબ્ધઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.