
જો આપણે શાસ્ત્રોનું માણીએ માનીએ તો ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, આપણી હિંદુ સંસ્કૃતિમાંગાયને માતા કહેવામા આવે છે અને તમેતેની પૂજા કરીને પોતાની ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરી શકો છો, તમે જયારે પણ ગાય જુઓ તો માત્ર આ નાનું એવું કામ કરી લો,તમારો બેડો પાર થઈ જશે.
ઘણા લોકો રોજે સવારે ગાયને રોટલી ખવડાવતા હોય છે. પરંતુ તમારે તે કરતાં સમયે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કારણ કે જો તમે પણ આ ભૂલો કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આપના પૂર્વજો સમયથી ગાયને રોટલી ખવડાવવાની પરંપરા ચાલી આવે છે અને ગાયની પૂજા કરવી એ લક્ષ્મીજીની પૂજા કરવાનું મનાય છે, કારણ કે એવું માનવમાં આવે છે કે ગાયમાં લક્ષ્મીજી વસે છે.
કરો આ કામ :
ગાયની પૂજા કરવી અને ગાયને રોટલી ખવડાવવાથી અનેક સમસ્યાઓસમાપ્ત થાય છે, ગાયમાતાની સેવા કરવાથીઘણા જ સારા કર્મોના ફળ જેટલું પુણ્ય મળે છે. ગાયની પૂજા કરવાથી દેવી-દેવતાઓ તમારાથી ખુશ રહે છે. સાથે ગૌમાતાની પરિક્રમાકરવાથી પતિ-પત્ની વચ્ચેના દુ:ખ દૂર થાય છે.
ભૂલથી પણ આ ભૂલ ન કરો:
ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવી જોઈએતે ધ્યાનમાં રાખવું જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. ગાયને રોટલીની સાથે ગોળ ખવડાવવું પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેને સારા જીવનસાથી મેળવવાની ઇચ્છા છે તેમણે સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાકરવી જોઇયે.
સોમવારના વ્રતમાં સફેદ ચીજો જેવી કે દૂધની બનાવટો, ચોખા, સફેદ તલ, બર્ફીનું ભોજન કરવું જોઈએ.