Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરત સિટીમાં આજે સવારે 3 કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ કડાકા-ભડાકા સાથે ખાબક્યો : સુરતનો મોસમનો કુલ વરસાદ 1000 મી.મી. (25 ઇંચ) થયો
  • GUJARAT

સુરત સિટીમાં આજે સવારે 3 કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ કડાકા-ભડાકા સાથે ખાબક્યો : સુરતનો મોસમનો કુલ વરસાદ 1000 મી.મી. (25 ઇંચ) થયો

Real September 6, 2021
04_1630902551
Spread the love

આજે તા.6 સપ્ટેમ્બર 2021ની સવાર સુરતીઓએ સવાર વીજળીના કડાકા ભડાકા સાથે સોલીડ વરસાદ પડી હતી. વીજળીના પ્રચંડ કડાકા એવા હતા કે જ્યારે પહેલો વરસાદ પડ્યો ત્યારે પણ આવા કડાકા ભડાકા જોવા મળ્યા ન હતા. સવારે પોણાસાતની આસપાસ શરૂ થયેલો વરસાદ સતત દસ વાગ્યા સુધી જારી રહ્યા હતો અને આ સમયગાળા દરમિયાન ખાબકેલા વરસાદે સર્વત્ર પાણી પાણી કરી નાંખ્યું હતું.

કલેક્ટરેટના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવેલી માહિતી મુજબ આજે સવારના સેશનમાં કુલ 84 મી.મી. વરસાદ પડ્યો હતો જે સાડા ત્રણ ઇંચ જેટલો કહી શકાય. સુરત શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 31 મી.મી. અને માંગરોળમાં 22 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. સુરત સિટી સાથે જોડાયેલા ચોર્યાસી તાલુકામાં ફક્ત 4 મી.મી. વરસાદ પડ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે સુરત શહેરમાં જ વરસાદ પડ્યો હતો, સુરત સિટી, ચોર્યાસી અને ઓલપાડ સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓ સાવ કોરાકટ રહ્યા હોવાનું જણાવાયું છે.

Continue Reading

Previous: પગાર પાંચ હજાર અને કરોડનું ‘સામ્રાજ્ય’ સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે
Next: ટ્રોલિંગથી કંટાળીને એક મહિલા પોલીસકર્મીને રાજીનામું આપવાની ફરજ પડી, રંગબાઝીનો વીડિયો વાયરલ થયો

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.