Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • કોરોનામાં સ્વજનો ગુમાવનાર પરિવારને મદદ માટે આગળ આવ્યું HRK ગ્રુપ લોકોને ઘરે ઘરે જય મદદ કરશે
  • GUJARAT

કોરોનામાં સ્વજનો ગુમાવનાર પરિવારને મદદ માટે આગળ આવ્યું HRK ગ્રુપ લોકોને ઘરે ઘરે જય મદદ કરશે

Real September 13, 2021
WhatsApp Image 2021-09-13 at 2.42.41 PM
Spread the love

કોરોના મહામારી દરમ્યાન ઘણા લોકોએ પોતાના વ્હાલ સોયા સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે જે પરિવારના મોભીનું કોરોના દરમ્યાન અવસાન થયું છે તેવા જરૂરિયાતમંદ પરિવારોને રાશન સહિતની કીટનું વિતરણ સુરતના HRK ગ્રુપ દ્વારા કરવામાં આવશે.જેના અંતે એક ફોર્મ ભરવાનું રહેશે જે તમે નીચે દર્શાવેલ ફોન નંબર પર સંપર્ક કરી મેળવી શકશો…

આ પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
+91 7777 998 777

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જામનગર જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા 24 કલાકમાં 4 થી 24 ઇંચ વરસાદ નોંધાયો
Next: આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..જાણો કેટલો પડશે વરસાદ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.