
આ વિશ્વ પોતાનું કામ કરવા માટે કંઈ પણ કરે છે. દરેક મંદિરમાં તેઓ માથું નમાવે છે અને ઘણી બધી યુક્તિઓ પણ કરે છે. જ્યાં પણ પ્રાણીઓ અને પક્ષીઓની પૂજા કરવામાં આવે છે પત્થરો ની પૂજા કરવામાં આવે છે, પરંતુ તમે કદાચ ક્યારેય એવું સાંભળ્યું ન હોય કે કોઈ મંદિરમાં સ્ત્રીઓના ઉ-ભા-ર ની પૂજા કરવામાં આવે છે.
જાપાનમાં વિશ્વનું આ એકમાત્ર મંદિર છે. અહીં ભગવાનની પૂજા કરવાને બદલે મહિલા ના ઉ-ભા-ર ની પૂજા કરવામાં આવે છે અને તેથી જ આ સ્થાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ચિચિગામિસમની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં જ્યાં પણ કોઈ દેખાય ત્યાં ફક્ત ઉ-ભા-ર જ દેખાય છે.
મોટાભાગની સ્ત્રીઓ અહીં પૂજા અર્ચના કરવા આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં પૂજા કરવાથી સ-લા-મ-ત ગ-ર્ભ-સ્થા અને સ્ત’ન કે-ન્સ-ર થવાનું જો-ખ-મ ટા-ળી શકાય છે જ્યારે વ્રત પૂર્ણ થાય છે ત્યારે મહિલાઓ અહીં પાછા આવે છે અને ફક્ત કપડાં ના અથવા પ્લાસ્ટિક ના સ્ત-ન અ-ર્પ-ણ કરે છે.
અહીંયા એવું માનવા માં આવે છે કે આવું કરવા થી મહિલા ને સ્ત-ન ના કોઈ પણ રો-ગો થતા નથી અને ગ-ર્ભાવ-સ્થા કોઈ પણ જા-ત નું કઈ નુ-ક-શા-ન થતું નથી. ઘણા લોકો ના મન માં આવા વિચારો હોય છે કે આ મંદિર માં સ્ત-ન ની પૂજા કરવા થી સ્ત-ન ના-ના અથવા મો-ટા કરી શકાય પરંતુ આવું કઈ નથી.