Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ
  • GUJARAT

ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ

Real September 14, 2021
VID-20210914-WA0136.mp4_snapshot_00.00.529
Spread the love

ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ રાખી હતી. પોલીસે કુલ 20 લાખ 55 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શરીર તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા પોલીસે ડાર્ક ફિલ્મ ચોંટાડેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવનારાઓ વિરુદ્ધ ખાસ ડ્રાઈવ રાખી હતી. આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે આવું કરતા હોય છે. તેથી પોલીસે 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ખાસ ડ્રાઈવ રાખી હતી.

તેમાં ડાર્ક ફિલ્મના 3350 કેસ કર્યા હતા. તેમાં પોલીસે કુલ 16 લાખ 75 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ 1188 કેસ કરીને તેમની પાસેથી 3 લાખ 80 હજાર રૂપિયા વસૂલ્યા હતા. આગળ હજી અલગ-અલગ ડ્રાઈવ રાખવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ ગુજરાતમાં રેડ અલર્ટ, આ જિલ્લાઓમાં હજુ પડશે ભારેથી અતિભારે વરસાદ
Next: સુરતમાં ગૈરી ગણેશનું વિસર્જન શાંતિ પૂર્ણ સમાપ્ત થયું…ભક્તોએ ભીની આંખે શ્રીજીને આપી વિદાય

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.