Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • ગોવિંદ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટન બાદ રજા અપાય કિરણ હોસ્પિટલને 1 કરોડ દાનમાં આપશે તો 1500 કર્મીઓને 2000ની બક્ષિશ
  • AZAB-GAZAB
  • BUSINESS
  • GUJARAT
  • INDIA

ગોવિંદ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટન બાદ રજા અપાય કિરણ હોસ્પિટલને 1 કરોડ દાનમાં આપશે તો 1500 કર્મીઓને 2000ની બક્ષિશ

Real October 12, 2021
govindbhai dholakiya
Spread the love

છેલ્લા ત્રણેક વર્ષથી શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, તાજેતરમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળી જતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 2જીએ દાખલ થયા બાદ 12મીને સોમવારે તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને બે-બે હજાર રૂપિયા આપ્યા હતા. શહેરની કોઈ હોસ્પિટલમાં તમામ કર્મચારીઓને એક સાથે આટલી રકમ ભેટ મળી હોય તેવો આ પ્રથમ બનાવ છે. અનેક રીતે સુરતની ઓળખ છે પરંતુ લિવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થતાં મેડિકલ ક્ષેત્રમાં એક યશકલગી વધુ ઉમેરાઈ છે.

કિરણ હોસ્પિટલને બે મુદ્દે ગૌરવ મળ્યું
ગોવિંદભાઈને ડિસ્ચાર્જ આપવા મુદ્દે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે, સુરતની કોઈ હોસ્પિટલમાં પ્રથમ વખત લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને એ પણ અમારા સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાનું છે. ગોવિંદભાઈના લિવરનું ઓપરેશન ખૂબ જ સારી રીતે થયું હતું અને તેઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના ધંધા પર પોલીસનો છાપો, 4 યુવતી સહિત 7 ઝડપાયા.
Next: અરે બાપ રે.. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખૂબ જ મહત્વનાં અધિકારીનું અપહરણ અને…

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.