Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરત :સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઇડ પાડી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત કરાવી
  • BUSINESS
  • GUJARAT
  • INDIA

સુરત :સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઇડ પાડી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત કરાવી

Real October 26, 2021
-sex-racket
Spread the love

પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઇડ પાડી 3ની ધરપકડ કરી હતી. પોલીસે થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત કરાવી હતી.

રવિવારે રાત્રે કંટ્રોલ રૂમને કોલ આવ્યો કે, પીપલોદમાં સેન્ટ્રલ મોલ સામે એસએનએસ સીનર્જી બિલ્ડિંગમાં રેડ પર્લમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલે છે. ઉમરા પોલીસે રેઇડ કરી કુટણખાનું ચલાવતા પ્રમોદકુમાર યાદવ, સંજય બાબુ બગડિયા અને સાગર કિશોર સિહોરાની ધરપકડ કરી છે. આરોપી પ્રમોદ કુટણખાનું ચલાવતો હતો. જ્યારે સંજય અને સાગર ગ્રાહક છે. પોલીસે તેમની પાસેથી 4 ફોન, રોકડા રૂપિયા 7 હજાર 7 સો સહિતની મત્તા કબજે કરી હતી.

સંચાલક પ્રમોદ કુટણખાનામાં આવતા ગ્રાહકો પાસે રૂપિયા 2 હજાર લેતો હતો તેમાંથી 1 હજાર યુવતીઓને આપતો અને 1 હજાર પોતે રાખતો હતો. તે ફોન અને સોશિયલ મીડિયાથી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો. સ્પામાંથી કુલ 7 યુવતી મળી હતી. તેમાંથી 3 થાઈલેન્ડની વતની છે જ્યારે 4 યુવતીઓ ભારતના અલગ-અલગ રાજ્યની છે. પોલીસે યુવતીઓનો જવાબ લખીને તેમને જવા દીધી હતી. થાઈલેન્ડની યુવતીઓ ટૂરીસ્ટ વિઝા પર આવી હતી. હાલ પોલીસે આ રેડમાં ઝડપાયેલા આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Continue Reading

Previous: સુરત: મંત્રી પદ ગયા પછી કુમાર કાનાણી વધુ એક્ટિવ બન્યા
Next: મોટા વરાછામાં સરકારી કોલેજની માંગ સાથે રેલી કાઢવામાં આવી

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.