Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરતમાં દારૂની સાથે ડાન્સ પાર્ટી સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા,અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો
  • GUJARAT

સુરતમાં દારૂની સાથે ડાન્સ પાર્ટી સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા,અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો

Real October 6, 2021
spa avadh sangrila
Spread the love

સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં પોલીસે રેડ કરી હતી.મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી માણતા 25 જેટલા લોકોને ઝડપી લીધા હતાં. આ ઝડપાયેલામાં 6 જેટલી સ્પા ચલાવતી યુવતીઓ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, અહિં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. જેથી પોલીસે મોડીરાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં 25 લોકોને ઝડપી પાડ્યાં હતાં. તમામને ઝડપી લઈને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

પોલીસે મહેફિલ માણતા પકડાયેલા ઈસમો પાસેથી મોબાઈલ જેની કિંમત અંદાજે 1 લાખ 65 હજાર, વાહનો સહિતના આરોપીઓના કબ્જામાં રહેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ જેની કિંમત 30 હજાર થાય છે. પાર્ટીમાંથી કુલ 27 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ સહિતની વિગત

Continue Reading

Previous: ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ
Next: સમય બગાડતી સવારી / વડોદરા નજીક એસ.ટી બસનું ફાસ્ટટેગ સ્કેન ન થતા મુસાફરો ભારે સલવાયા, પોણો કલાક સમય વેડફાયો

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.