Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • સુરતના અડાજણમાં સ્પા માં ચાલતું કુટણખાણું ઝડપાયું 4 મહિલા સહીત 5ની અટકાયત જુવો વિડિઓ
  • GUJARAT
  • INDIA

સુરતના અડાજણમાં સ્પા માં ચાલતું કુટણખાણું ઝડપાયું 4 મહિલા સહીત 5ની અટકાયત જુવો વિડિઓ

Real November 17, 2021 1 minute read
અડાજણ સ્પા
Spread the love

 

 

અડાજણમાં ગૌરવપથ રોડ પર આવેલ કોરલ પેલેસમાં સપા મસાજના નામે ચાલતા કુટણખાના પર પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે ચાર મહિલા સહીત પંચની ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં સ્પા મસાજના નામે દેહ વ્યાપારના ધંધો કરતા ઇસમોને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ક્રાઈમ બ્રાંચ પોલીસ, મિસિંગ સેલની ટીમ સહિતની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જયારે મિસિંગ સેલના પીઆઈ જીએ પટેલ તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવી હતી. જેના આધારે અડાજણ નક્ષત્ર એમ્બેસીથી ગૌરવપથ રોડ પાસે આવેલ શેવીઓન ચાર રસ્તાની સામે કોરલ પેલેસના બીજા માળે ચાલતા સ્પા મસાજ પર રેડ પાડવામાં આવી હતી. જે દુકાન માલિક સાગર ખાનએ ભાડે રાખીને સંચાલક તરીકે સલામ ઉધ્ધીન ઉર્ફે સાહીદ શેખને રાખ્યો હતો. જેમાં પોલીસે સંચાલક સહીત ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે લીધા હતા. હાલ પોલીસે આ આરોપીઓની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

http://realnetworksurat.in/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-17-at-6.55.53-PM.mp4

 

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોરોનામાં જેમના મૃત્ય થયા હતા તેમના પરિવારજનોને સહાયના ફોર્મ નું વિતરણ થયું શરુ જાણો કાયથી મળશે ફોર્મ
Next: સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય, MSPની માંગણી પૂરી નથી થઈઃ ટિકૈત

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.