Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • પોલીસની દાદાગીરીનો વિડિઓ વાઈરલ : બાઈક પર 3 સવારી જોઈને રોક્યા, પછી માર માર્યો જુવો વિડિઓ
  • ENTERTAINMENT
  • GUJARAT
  • INDIA

પોલીસની દાદાગીરીનો વિડિઓ વાઈરલ : બાઈક પર 3 સવારી જોઈને રોક્યા, પછી માર માર્યો જુવો વિડિઓ

Real November 22, 2021
Viral Video -- Indore Police Beat Up Young Man -.mp4_snapshot_00.05.202
Spread the love

ઈન્દોરમાં ASIએ એક યુવકને રસ્તા વચ્ચે લાતો મુક્કા અને લાફા મારીને ધીબી નાખ્યો. રવિવારની આ ઘટનાનો વીડિયો સોમવારે સામે આવ્યો છે. યુવકનો આરોપ છે કે ASIએ તેના પાસેથી 500 રુપિયાની ડિમાન્ડ કરી. રુપિયા ન આપ્યા તો તેનું ગળ દબાવવાનો પ્રયત્ન કર્યો. SP આશુતોષ બાગરીએ ટ્રાફિક ASI હરગોપાલ પાંડેને લાઈન એટેચ કર્યા છે. સાથે જ CSPને તપાસના આદેશ આપ્યા છે

 

http://realnetworksurat.in/wp-content/uploads/2021/11/Viral-Video-Indore-Police-Beat-Up-Young-Man-.mp4

સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક પાટીદારનું કહેવું છે કે યુવક તેના અન્ય બે સાથીઓ સાથે બાઇક પર જઈ રહ્યો હતો. 3 લોકોને બાઇક પર બેઠેલા જોઈને સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ASI એચજી પાંડેએ રોકીને પેપર્સ બતાવવા કહ્યું. આના પર બાઇક પર સવાર રામેશ્વર યાદવ બોલાચાલી કરવા લાગ્યો. યુવકની ઉશ્કેરણી પર ASIએ તેને માર માર્યો હતો. આ પછી સ્થળ પર પોલીસને બોલાવામાં આવી અને પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

 

Continue Reading

Previous: સુરતમાં 18 વર્ષીય માનસિક બીમાર યુવતી ગુમ થયાના 6 દિવસ બાદ CCTVના આધારે રિક્ષાવાળા જુવો વિડિઓ ના ઘરમાંથી મળી આવી
Next: બબીતાજીએ કર્યો જોરદાર ડાન્સ જુવો વિડિઓ, ચાહકો ફિદા થઈ ગયા મુનમુન પર

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.