Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • સુરતમાં કપલ બોક્સનું કલ્ચર રંગરેલીયા મનાવતા 12 કોલેજિયન પ્રેમી પંખીડા રંગેહાથ ઝડપાયા…
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • GUJARAT

સુરતમાં કપલ બોક્સનું કલ્ચર રંગરેલીયા મનાવતા 12 કોલેજિયન પ્રેમી પંખીડા રંગેહાથ ઝડપાયા…

Real January 20, 2022
સુરત
Spread the love

સુરત શહેરના એક વિસ્તારની અંદર આવેલા કપલ બોક્સ ધરાવતા કાફેમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા યુવક અને યુવતીઓ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે અને તમામ યુવક અને યુવતીઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન કર્યા વગર કપલ બોક્સના અંધારી કેબીનમાં બેઠેલા નજરે પડ્યા હતા.

હાલમાં પોલીસ દ્વારા કેફે માલિક સહીત ૩ વિરુદ્ધ જાહેરનામાંનો ભંગ કાર્યના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મળતી માહિતી અનુસાર સુરત શહેરના એક વિસ્તારની અંદર એક કેફે આવેલું છે અને જેમાં કપલ બોક્સ હોવાથી કોલેજીયન યુવક અને યુવતીઓ સહીત પ્રેમી પંખીડા કેફેમાં આવતા હતા.બુધવારના રોજ પોલીસ દ્વારા આ કેફેમાં રેડ પાડવામાં આવી હતી.

જેમાં જુદા જુદા બોક્સમાંથી પોલીસને ૧૨ જેટલા યુવક અને યુવતીઓ મળી આવ્યા હતા.જેમાં ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેનાજ વિસ્તારનો એક વિધર્મી યુવક આ કપલ બોક્સમાં લઈને ગયો હતો.જે અંગે માહિતી મળતા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કપલ બોક્સ કાફેને ઘેરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.’

ત્યારબાદ પોલીસે કાફેમાં આવીને રેડ પાડી હતી જેમાં કાફેમાં આછા પ્રકાશમાં બોક્સ બનાવવામાં આવ્યા હતા.જેમાં પ્રેમી પંખીડાઓને એકાંત માણવા માટે કલાકના ૨૦૦ રૂપિયા વસુલવામાં આવતા હતા અને રેડ દરમિયાન વિધર્મી યુવક અને સગીરા સાથે અન્ય કપલ્સ પણ જુદી જુદી કેબિનમાંથી મળી આવ્યા હતા.હાલમાં પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈને ગઈ છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ જાહેરનામાંનો ભંગ થતા કેફેના માલિક સહીત ત્રણ વિરુદ્ધ પોતાના આર્થિક લાભ માટે એકબીજાની મદદગારીમાં જાહેરનામાનો ભંગ કરી અને કાફેમાં છોકરા છોકરીઓને વગર માસ્કે બેસાડી રાખી અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરાવતા પોલીસે જાહેરનામનો ભંગનો ગુનો ત્રણેય સામે નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસીઓ માટે વપરાયેલ ઈસમો શબ્દ દૂર કરવા માંગ
Next: જુવો વિડિઓ :- સુરતના વેસુમાં લુખ્ખા તત્વોએ હાથમાં ચપ્પુ લઈને નશાની હાલતમાં લોકોને ડરાવવા પ્રયાસ, સ્થાનિકોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.