Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • વલસાડ શહેરમાં ફાઇનાન્સ કંપનીના નામે પર્સનલ લોન ની લોભામણી લાલચ આપી લગભગ ત્રણેક લાખની છેતરપિંડી
  • GUJARAT
  • INDIA

વલસાડ શહેરમાં ફાઇનાન્સ કંપનીના નામે પર્સનલ લોન ની લોભામણી લાલચ આપી લગભગ ત્રણેક લાખની છેતરપિંડી

Real March 22, 2022
WhatsApp Image 2022-03-22 at 6.51.13 PM
Spread the love

વલસાડ 22 (વિજય યાદવ )

વલસાડ શહેરમાં માઈક્રો ફાઇનાન્સ કંપની ની શરૂવાત કરી વિસ્તારના ચારજણ ને એજન્ટ તરીકે નોકરી આપી પર્સનલ લોન આપવાની લાલચ આપી 70 થી 80 અરજદારો પાસે ત્રણ થી ચાર હજાર વસૂલી સંચાલકો ફરાર થઇ ગયાની ઘટના સીટીપોલીસ મથકે પહોંચી છે
મળેલી વિગતો પ્રમાણે વલસાડ શહેરના ગૌરવ પથ ઉપર આવેલા એક કોમ્પલેક્સમાં એક અઠવાડિયા પહેલા કેટલાક લેભાગુ તત્વોએ સહયોગ માઈક્રો ફાઈનાન્સ નામક કંપનીની ઓફિસની શરૂઆત કરી નોકરી ઇચ્છુક 4 વ્યક્તિઓને એજન્ટ બનાવી લોન લેવાની ઈચ્છા ધરાવતા શહેરના લોકોને ઓછા ડોક્યુમેન્ટ ઉપર 1 લાખથી લઈને 2 લાખ સુધીની પર્સનલ લોન કરાવવાની લોભામણી લાલચો આપી હતી.

વલસાડ શહેરના ધોબી તળાવ, હાઉસિંગ, હાલર, મોગરાવાડી સહિત અનેક વિસ્તારોમાં રહેતી મહિલાઓને 10 જેટલી મહિલાઓનું ગ્રુપ બનાવવા જણાવી એજન્ટોએ લોનની પ્રોસેસ માટે રૂ.300 અને 2 વર્ષનો વીમો કરાવવા માટે વીમા ફીના નામેં 3452 રૂપિયા મહિલાઓ પાસેથી પડાવી લીધા હતા લોનની પ્રોસેસ બાદ અરજદારોના ખાતમા રુપિયા જમા ન થતા અરજદારોએ ફાઈનાન્સ કંપનીની ઓફિસ ચેક કર્યું હતું ઓફીસ બંધ હોવાથી અરજદારોને છેતરાઈ ગયા હોવાનું ભાન થયું હતું સહયોગ ફાઈનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા અને મહિલાઓને સમજાવવા આવેલી એજન્ટને પોલીસ મથકે લાવી કંપની વિરુદ્ધ ફરિયાદ અરજી નોંધાવી હતી. પોલીસે ફરિયાદ અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વલસાડના ખેડૂતોને રાષ્ટ્રિયકૃત બેંકો દ્વારા થતા શોષણ બાબતે આમ આદમી પાર્ટીએ કલેકટર ને આવેદનપત્ર આપ્યું
Next: વલસાડ નગરપાલિકાના એંક્રોચમેન્ટ ઈન્સ્પેકટર લારીવાળા પાસે બે હજાર રૂપિયાનો હપ્તા માંગતો હોવાનો ઓડિયો વાયરલ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.