Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- દબાણનો સામનો કરી રહ્યું છે અમારૂં ક્ષેત્ર
  • GUJARAT
  • INDIA
  • WORLD

ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- દબાણનો સામનો કરી રહ્યું છે અમારૂં ક્ષેત્ર

Real March 21, 2022
content_image_969f9239-d4c0-4b1b-a24b-f87ed14157b8
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વીતીય ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં સામેલ થયા હતા. આ બેઠક પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને પુરાતત્વ મહત્વ ધરાવતી 29 બહુમૂલ્ય વસ્તુઓ પરત આપી છે.

વડાપ્રધાન મોદીએ સોમવારે આ વસ્તુઓનું અવલોકન કર્યું હતું. તેમાં ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી શક્તિની પ્રતિમાઓ તથા જૈન પરંપરાની મૂર્તિઓ અને સજાવટની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ 29 પુરાવશેષોને વિષય પ્રમાણે 6 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. PMOએ ટ્વિટમાં લખ્યું હતું કે, આ 29 પુરાવશેષોમાં મુખ્યત્વે બલુઆ પથ્થર, સંગેમરમર, કાંસ્ય અને પિત્તળની મૂર્તિઓ અને પેઈન્ટિંગનો સમાવેશ થાય છે. તે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી છે.

સંમેલનને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારૂં ક્ષેત્ર વધી રહેલા પરિવર્તન અને અતિ દબાણનો સામનો કરી રહ્યું છે તથા મને લાગે છે કે, આપણા ક્વાડ લીડર્સ કોલે તાજેતરમાં જ અમને રશિયાના યુક્રેન પરના ગેરકાયદેસર આક્રમણ અંગે ચર્ચા કરવાનો અવસર આપ્યો છે. સાથે જ તેણે અમને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમારા પોતાના ક્ષેત્ર પર તે ભયાનક ઘટનાની અસર અને પરિણામો, અમારા સામે જે મુદ્દા સર્જાશે તે અંગે ચર્ચા કરવાનો પણ અવસર આપ્યો છે.’

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સરકારે પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા
Next: પબ્‍લીક હેલ્‍થ ઇમરજન્‍સીથી નિપટવા માટે કેન્‍દ્ર સરકાર લાવશે નવો રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય કાયદો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.