Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતાએ કુહાડી મારી પુત્રની હત્યા કરી
  • GUJARAT
  • INDIA

ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતાએ કુહાડી મારી પુત્રની હત્યા કરી

Real June 30, 2022
WhatsApp Image 2022-06-28 at 8.54.30 PM
Spread the love

વલસાડ 28

ખેરગામ તાલુકાના નારણપોર ગામના ઝઘડિયા ફળિયામાં રહેતા પિતા-પુત્ર વચ્ચે ગતરોજ ઝઘડો થયો હતો. ઘર બહાર મુકેલી ડોલમાં પિતા પેશાબ કરતો હતો જે બાબતે પુત્રે પિતાને માર મારતા રોષે ભરાયેલ પિતાએ બેડ પર સુતેલા પુત્રના માથામાં કુહાડી મારતા ઘટના પર જ પુત્રના રામ રમી ગયો હતો
પોલીસ સુત્રોથી મળેલી વિગત મુજબ
ખેરગામ તાલુકાના નારણપોર ગામના ઝઘડિયા ફળિયાની ડેરી સામે રહેતા ભગુ રણછોડ પટેલ (ઉં.વ.56) .ગત તા.૨૮ જૂને સાંજે છ વાગ્યે તેમના ઘર બહાર મુકેલી પાણીની ડોલમાં પેશાબ કરતા હતા તેમની આ કરતૂત જોઈ તેમનો પુત્ર ગણેશ ઉર્ફે સાહિલ (ઉ.વ.૧૯)એ ઠપકો આપી પિતાને બે તમાચા મારી દીધા હતા પુત્રે માર મારતા ભગુભાઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા પરંતુ તે સમયે શાંતિ રાખી બેસી રહ્યા હતા ઘટનાના થોડા સમય બાદ પુત્ર ગણેશ પલંગ પર જઈને સૂઈ ગયો હતો. એ સમય દરમિયાન પિતા ભગુએ બદલો લેવા માટે પુત્ર ગણેશના માથામાં કુહાડીના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. કુહાડીના ઘા વાગતા પુત્ર ગણેશ નું ઘટના સ્થળે જ મોત થયું હતું દરમિયાન ગણેશની માતા ચંચળબેન સ્થળ પર આવી પહોંચતાં તેને પણ ભગુ એ ગાળો દીધી હતી.આ મામલે ચંચળબેને પુત્રની હત્યા કરનારા પોતાના પતિ ભગુ પટેલ સામે ખેરગામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે ખેરગામ પોલીસે આરોપી ભગુ પટેલની ધરપકડ કરી કાયદામાં આવતી કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે

Continue Reading

Previous: ખેરગામ તાલુકામાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યું : સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી જેલ ભેગો
Next: વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજની મંડળીઓમાં લાભાર્થી ગ્રાહકો ને આપવામાં આવતા અનાજના જથ્થાની તપાસ જરૂરી

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.