Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ધરપકડની લટકતી તલવાર, લાહોર પોલીસ પહોંચી ઘરે
  • WORLD

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ધરપકડની લટકતી તલવાર, લાહોર પોલીસ પહોંચી ઘરે

Real February 17, 2023
image
Spread the love

ઈમરાનના સમર્થકોએ તેમના બચાવ માટે તેમના ઘરને ઘેરી લીધું

બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન અરજી પણ ફગાવી

હાલમાં મળતી માહિતી અનુસાર, પોલીસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, લાહોર પોલીસ ઈમરાનની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી ગઈ છે. ઈમરાનના સમર્થકોએ તેમના બચાવ માટે તેમના ઘરને ઘેરી લીધું હતું.

આ પહેલા કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં હાજર ન રહેવા બદલ ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી.

પાકિસ્તાની કોર્ટના ન્યાયાધીશ  આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, તબીબી આધાર પર ઈમરાન ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે, ઈમરાન ખાનના વકીલે કહ્યું કે, ઈમરાન ખાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાંથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં હાજર રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ પછી કોર્ટે અરજીને ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે, કોર્ટ સામાન્ય માણસને આવી રાહત ન આપી શકે, એવામાં  ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત આપી શકાય નહિ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: INDvsAUS Live : પ્રથમ સેશનમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી
Next: PM હોય કે CM, રાજાનો આદેશ માનવો જ પડશે:નાગાલેન્ડના ગામમાં ચૂંટણી પહેલાં જ નક્કી થાય છે, કઇ પાર્ટીને વોટ આપવાનો છે

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.