Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ફિલ્મ પઠાણના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર કોહલી અને જાડેજાએ કર્યો ડાન્સ, વીડિયો જોઈને શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા
  • ENTERTAINMENT

ફિલ્મ પઠાણના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર કોહલી અને જાડેજાએ કર્યો ડાન્સ, વીડિયો જોઈને શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા

Real February 15, 2023
image
Spread the love

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગની સાથે સાથે પોતાના ડાન્સ

મૂવ્સ માટે પણ ખૂબ જાણીતા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. જેની પર હવે શાહરુખ ખાને આસ્ક એસઆરકે સેશન દરમિયાન પ્રતિક્રિયા આપી છે

વિરાટ કોહલીએ પઠાણના ગીત પર ડાન્સ કર્યો

વેલેન્ટાઈન ડે પર શાહરુખ ખાને પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર આસ્ક એસઆરકે સેશન રાખ્યુ. આ દરમિયાન એક ચાહકે શાહરુખ ખાનને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો તે વીડિયો મેન્શન કર્યો છે, જેમાં ક્રિકેટની દુનિયાના આ બે ખેલાડી કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના પોપ્યુલર સોન્ગ ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સાથે જ તે ચાહકે લખ્યુ છે કે પઠાણ ડાન્સ માટે કંઈક શબ્દ કહો. જેની પર શાહરુખ ખાને રિપ્લાય આપતા લખ્યુ છે કે આ બંનેએ મારા કરતા શ્રેષ્ઠ ડાન્સ કર્યો છે. મારે વિરાટ અને જાડેજા પાસેથી શીખવુ પડશે. આ રીતે શાહરુખ ખાને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના ડાન્સ પર પોતાનુ રિએક્શન આપ્યુ છે

‘ઝૂમે જો પઠાણ’ ગીત છે સુપરહિટ

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ પઠાણમાં લગભગ બે ગીત છે. બેશરમ રંગ અને ઝૂમે જો પઠાણ. પરંતુ શાહરુખ ખાનના ઝૂમે જો પઠાણે ચાહકોને દિવાના બનાવી દીધા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ક્રીમિયામાં 6,000 યુક્રેની બાળકોને કર્યા છે કેદ, રશિયાના ઈરાદા જાણી તમે પણ ચોંકશો
Next: દેશમાં સૌથી મોટું ગેરકાયદે હથિયારોનું નેટવર્ક આ રાજ્યમાં, સુપ્રીમકોર્ટે સરકારનો ઉધડો લીધો

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.