Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • કાનપુર અગ્નિકાંડમાં પીડિતાના પરિવારે 5 કરોડ વળતર, બે સભ્યોને નોકરી સાથે આજીવન પેન્શનની કરી માંગ
  • INDIA

કાનપુર અગ્નિકાંડમાં પીડિતાના પરિવારે 5 કરોડ વળતર, બે સભ્યોને નોકરી સાથે આજીવન પેન્શનની કરી માંગ

Real February 14, 2023
image
Spread the love

કાનપુર દેહાતમાં મા-દીકરીને સળગાવી દેવાના મામલામાં 11 નામ સાથે અને લગભગ 12 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો

કાનપુર દેહાતમાં મા-દીકરીને સળગાવી દેવાના મામલામાં 11 નામ સાથે અને લગભગ 12 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આમાં એસડીએમ, સ્ટેશન ઈન્ચાર્જ, લેખપાલ અને JCB ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એસડીએમ, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, લેખપાલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

શું હતી આખી ઘટના?

કાનપુર દેહાતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ તોડવા માટે વહીવટી અને પોલીસની ટીમ પહોંચી હતી જ્યાં કબજેદાર અને વહીવટી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે કબજાવાળી જમીન પર બનેલા ઝૂંપડામાં રહેતા કૃષ્ણ ગોપાલ દીક્ષિતની પત્ની અને પુત્રીનું ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. એવો આરોપ છે કે, અતિક્રમણ તોડી પાડવાને કારણે વહીવટી અધિકારીઓએ પરિવારને બળજબરીથી ઝૂંપડામાં બંધ કરી દીધો અને આગ લગાડી દીધી, જેના કારણે ઝૂંપડામાં ફસાયેલી માતા-પુત્રીનું આગને કારણે મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ મંડોલી ગામમાં ગ્રામજનોએ પોલીસ અને વહીવટીતંત્ર પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા તરત જ કાનપુર રેન્જના આઈજી અને એડીજી ઝોન, ડિવિઝનલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગામને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: દેશના આ રાજ્યમાં દરેક પરિવારને ‘યુનિક ફેમિલી આઈડી’ આપવાની તૈયારી, 18 વર્ષ થતા જ ચૂંટણી કાર્ડ ઘરે પહોંચી જશે
Next: ક્રીમિયામાં 6,000 યુક્રેની બાળકોને કર્યા છે કેદ, રશિયાના ઈરાદા જાણી તમે પણ ચોંકશો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.