Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • તો શું કોરોનાને રોકવામાં માસ્કની ભૂમિકા ‘0’ ? વિજ્ઞાનીઓની ટીમે કર્યો મોટો ખુલાસો
  • TECH

તો શું કોરોનાને રોકવામાં માસ્કની ભૂમિકા ‘0’ ? વિજ્ઞાનીઓની ટીમે કર્યો મોટો ખુલાસો

Real February 15, 2023
image
Spread the love

રિસર્ચરોએ કોરોનાને અટકાવવા માસ્ક પહેરવા અને માસ્ક નહીં પહેરવાની ભૂમિકાની તુલના કરી

રિસર્ચર કહે છે કે – માસ્ક પહેરવાથી નજીવો કે પછી જરાય ફેર ન પડ્યો

કોરોના મહામારીને લગભગ ૩ વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને દુનિયાભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે પણ આ મામલે અત્યાર સુધી એ વાતના પુરતાં પુરાવા મળ્યા નથી કે ફેસ માસ્ક લગાવી લેવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે કે નહીં? આ મામલે સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)એ શરૂઆતના તબક્કામાં દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી પણ એપ્રિલ 2020 આવતા આવતા તેણે લોકોને માસ્ક પહેરવાનું કહી દીધું હતું

ડૉ. રોબર્ટ રેડફિલ્ડે માસ્કને શક્તિશાળી સ્વાસ્થ્ય હથિયાર ગણાવ્યો હતો 

એક અહેવાલ અનુસાર CDCના નિર્દેશક ડૉ. રોબર્ટ રેડફીલ્ડે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે ફેસ માસ્ક જ આપણી પાસે ઉપલબ્ધ સૌથી શક્તિશાળી સ્વાસ્થ્ય હથિયાર છે.  તેના પછી ટૂંક સમયમાં જ દુનિયાભરમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું.  જ્યારે હવે દુનિયાભરની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓના 12 રિસર્ચરોના નેતૃત્વમાં કરાયેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે કોરોનાને ફેલાતો રોકવામાં માસ્ક પહેરવાની ભૂમિકા સામાન્ય કે નહીંવત પ્રમાણમાં રહી છે.  એટલે કે કોરોનાને રોકવામાં માસ્કની કોઈ ભૂમિકા રહી જ નથી.

આ રિસર્ચ કોચરેન લાઈબ્રેરીએ પ્રકાશિત કર્યું છે

આ રિસર્ચ કોચરેન લાઈબ્રેરીએ પ્રકાશિત કર્યું છે અને તે હેઠળ રિસર્ચ માટે 78 નિયંત્રિત ટ્રાયલ કરાઈ હતી કે શું શારીરિક રોકથામ એટલે કે ફેસ માસ્ક અને હાથ ધોતા રહેવાથી કોરોના વાઈરસનો ફેલાવો અટક્યો કે ઘટ્યો? સ્લેટ રિપોર્ટ અનુસાર કોચરેન રિસર્ચને દુનિયાભરમાં એવિડેન્સ બેઝ્ડ મેડિસિનનું શાનદાર માપદંડ માનવામાં આવે છે. આ રિસર્ચ દરમિયાન કોરોનાને રોકવામાં માસ્ક પહેરવા કે નહીં પહેરવની ભૂમિકાઓની તુલના નહોતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: દેશમાં સૌથી મોટું ગેરકાયદે હથિયારોનું નેટવર્ક આ રાજ્યમાં, સુપ્રીમકોર્ટે સરકારનો ઉધડો લીધો
Next: એક રાજ્યપાલ સરકારની રચનામાં કે રાજકારણમાં દખલ ના જ કરી શકે : સુપ્રીમકોર્ટ વિફરી

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.