Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • દેશના આ રાજ્યમાં દરેક પરિવારને ‘યુનિક ફેમિલી આઈડી’ આપવાની તૈયારી, 18 વર્ષ થતા જ ચૂંટણી કાર્ડ ઘરે પહોંચી જશે
  • TECH

દેશના આ રાજ્યમાં દરેક પરિવારને ‘યુનિક ફેમિલી આઈડી’ આપવાની તૈયારી, 18 વર્ષ થતા જ ચૂંટણી કાર્ડ ઘરે પહોંચી જશે

Real February 14, 2023
image
Spread the love

ઉત્તરાખંડમાં હવે 18 વર્ષની ઉંમર થતા જ મતદાન કાર્ડ ઘરે પહોંચી જશે. હરિયાણાની જેમ તૈયાર થઈ રહેલા પરિવાર ઓળખપત્રની મદદથી આ શક્ય થઈ શકશે. આઈટી વિભાગે પ્રદેશના દરેક પરિવારનો ઓનલાઈન ડેટા બેન્ક તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.

હરિયાણામાં પરિવાર રજિસ્ટરમાં દરેક પરિવારના દરેક સભ્યની સમગ્ર જાણકારી છે. કોઈ પરિવારને કોઈ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો હોય તો તેની સમગ્ર જાણકારી પણ અપડેટ છે. ઉત્તરાખંડમાં પણ સરકારે આ રીતે પરિવાર ઓળખપત્ર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આઈટી વિભાગ સમગ્ર પ્રદેશના દરેક પરિવારની ઓનલાઈન ડેટા બેન્ક તૈયાર કરી રહ્યુ છે.

દરેક પરિવારને અપાશે યુનિક આઈડી

પરિવાર ઓળખપત્રમાં જે પણ ડેટા ઉમેરવામાં આવશે, તેમાં પરિવારની પરવાનગી લેવામાં આવશે. દરેક પરિવારને યુનિક ફેમિલી આઈડી આપવામાં આવશે. ઓટોમેટિક અપડેશન માટે ફેમિલી આઈડીને જન્મ, મૃત્યુ અને વિવાહ રેકોર્ડ સાથે જોડવામાં આવશે. ત્રણેયમાંથી કોઈનું પણ રજિસ્ટ્રેશન થવા પર જાણકારી ફેમિલી આઈડીમાં અપડેટ થઈ જશે. ફેમિલી આડીમાં સ્કોલરશિપ, સબસિડી અને પેન્શન જેવી યોજનાઓની જાણકારી પણ અપડેટ થશે.

યોજનાઓના લાભ માટે અરજીની જરૂર નહીં

પરિવાર ઓળખપત્રનો ડેટા સરકારી યોજનાઓમાં પાત્રતા નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. આના માધ્યમથી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે લાભાર્થીઓની સ્વ-પસંદગી થશે. એકવાર ડેટાબેઝ બન્યા બાદ પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે અરજી કરવાની જરૂર નથી. આ સિવાય ડેટા પ્રમાણિત અને સત્યાપિત થયા બાદ કોઈ અન્ય દસ્તાવેજ જમા કરવાની જરૂર રહેશે નહીં.

Continue Reading

Previous: ‘મુમતાજ’: વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલ આ અભિનેત્રી જિંદગીભર પ્રેમ માટે જ તરસતી રહી
Next: કાનપુર અગ્નિકાંડમાં પીડિતાના પરિવારે 5 કરોડ વળતર, બે સભ્યોને નોકરી સાથે આજીવન પેન્શનની કરી માંગ

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.