Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • યુનિવર્સ બોસ’ને પાછળ છોડી દેશે ‘હિટમેન’, વિશ્વ રેકોર્ડ માટે આટલી સિક્સની જરુર
  • ENTERTAINMENT

યુનિવર્સ બોસ’ને પાછળ છોડી દેશે ‘હિટમેન’, વિશ્વ રેકોર્ડ માટે આટલી સિક્સની જરુર

Real February 22, 2023
3vfmo5x8
Spread the love

રોહિત ત્રણેય ફોર્મેટમાં સદી કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં અનેક રેકોર્ડ તુટી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર અને યુનિવર્સ બોસથી પ્રખ્યાત ક્રિસ ગેલનો રેકોર્ડ તુટી શકે છે. આ ખાસ રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તોડીને વિશ્વ રેકોર્ડ બનાવી શકે છે.

રોહિત પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે રોહિત પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. ‘હિટમેન’ 31 છગ્ગા મારતાની સાથે જ ‘યુનિવર્સ બોસ’ને પાછળ છોડી દેશે. રોહિતે ત્રણેય ફોર્મેટ સહિત 436 મેચોમાં 523 છગ્ગા ફટકાર્યા છે. આ મામલામાં તે ગેલથી જ પાછળ છે. ગેલે 483 આંતરરાષ્ટ્રીય મેચોમાં 553 છગ્ગા ફટકાર્યા છે.

સૌથી વધુ સિક્સર મારનારા ટોપ-10 બેટ્સમેનોમાં માત્ર ત્રણ જ ક્રિકેટર સક્રિય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલે કે ક્રિકેટ રમીને સૌથી વધુ સિક્સર મારનારા ટોપ-10 બેટ્સમેનોમાં માત્ર ત્રણ જ ક્રિકેટર સક્રિય છે. રોહિત ઉપરાંત તેમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ઈંગ્લેન્ડના જોસ બટલરનો સમાવેશ થાય છે.

Continue Reading

Previous: મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે, જાસૂસી મામલે CBI નોંધશે કેસ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી
Next: બાઇડને પુતિનને કહ્યું- યુક્રેનને ક્યારેય જીતી શકશો નહીં:રશિયાની સેના નિર્દયી અને ક્રૂર છે; મહિલાઓ સાથે રેપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.