Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • AAPએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર જાહેર કર્યા, 30 માર્ચ સુધીમાં દેશભરમાં લગાવાનો પ્લાન
  • INDIA

AAPએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર જાહેર કર્યા, 30 માર્ચ સુધીમાં દેશભરમાં લગાવાનો પ્લાન

Real March 28, 2023
6qgywblx
Spread the love

આમ આદમી પાર્ટી પોસ્ટર લગાવવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ

આ પોસ્ટર પર થયેલા વિવાદ બાદ બીજેપી નેતાએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું

નવી દિલ્હી, 28 માર્ચ 2023, મંગળવાર

આમ આદમી પાર્ટીએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’નું પોસ્ટર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી 30 માર્ચે દેશભરમાં ‘મોદી હટાઓ, દેશ બચાવોના પોસ્ટર લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં આ પ્રકારના પોસ્ટર લગાવ્યા બાદ દિલ્હી પોલીસે 100થી વધુ FIR દાખલ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ 23 માર્ચે જંતર-મંતર પર એક મોટી જાહેર સભા યોજી હતી જેને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા સંબોધિત કરવામાં આવી હતી.

આ ભાષાઓમાં પોસ્ટર લગાવાશે

આ જાહેર સભામાં પાર્ટીના દિલ્હી રાજ્ય કન્વીનર ગોપાલ રાયે જાહેરાત કરી હતી કે 30 માર્ચે આમ આદમી પાર્ટી દેશભરમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવશે. હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને પંજાબી ઉપરાંત, પોસ્ટર ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠીમાં પણ જાહેર કરવામાં આવ્યું છે.

બીજેપીએ પણ એક પોસ્ટર પણ બહાર પાડ્યું

આ પોસ્ટર પર થયેલા વિવાદ બાદ બીજેપી નેતાએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. આ પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં લખ્યું હતું કેજરીવાલ હટાઓ દિલ્હી બચાવો. આ પોસ્ટર પર પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકશાહીમાં દરેકને આવુ કરવાનો અધિકાર છે. પરંતુ પીએમ મોદીએ નાના લોકો પર કાર્યવાહી ન કરવીજોઈએ કારણ કે તે તેમને અનુકૂળ નથી. પોસ્ટર હટાવવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મહાઠગની પત્ની ઝડપાઈ:પૂર્વમંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના ગુનામાં કિરણ પટેલની પત્ની માલિનીની જંબુસરથી ધરપકડ
Next: રાહતના સમાચાર:પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.