Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • એક ઈમેઈલ ખોલવાથી તમારુ બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો કઈ રીતે બચવું આ ફ્રોડથી
  • BUSINESS

એક ઈમેઈલ ખોલવાથી તમારુ બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો કઈ રીતે બચવું આ ફ્રોડથી

Real March 14, 2023 1 minute read
dh9uh4ei
Spread the love

સ્પિયર ફિશિંગમાં ઈમેઈલના માધ્યથી ફ્રોડ કરવામાં આવે છે. તેમાં એક સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને તેના ગોપનીય ડેટાના અનધિકૃત એક્સેસ લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.

  • કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી પૂછવામાં આવે તો અટકી જાઓ
  • ક્યારેય પણ કોઈ ઈમેઈલને ડિલીટ ન કરો
  • મેસેજ દ્વારા સ્કેમ થવાના સતત આવી રહ્યા છે સમાચાર 

આજકાલ મોટાભાગના લોકો તેમના બેંક સાથે જોડાયેલા કામ   ઓનલાઈન કરે છે. લોકો બેંકિંગ સાથે જોડાયેલા કામ માટે સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરે છે. પરંતુ આવું   કરતી સમયે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.   કારણ કે સાયબર ગુનેગારો તેનો લાભ ઉઠાવી શકે છે. જે પદ્ધતિનો તેઓ ઉપયોગ કરે છે, તેમાં   એક સ્પિયર ફિશિંગ પણ છે. આવો તમને આ વિશે જણાવીએ.

શું હોય છે સ્પિયર ફિશિંગ?
સ્પિયર ફિશિંગમાં ઈમેઈલના માધ્યથી ફ્રોડ કરવામાં આવે છે. તેમાં એક સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને તેના ગોપનીય ડેટાના અનધિકૃત એક્સેસ લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ વાતનું રાખો ધ્યાન
– સૌથી પહેલા જો મેસેજમાં કોઈ ફોર્મ આવે છે જેમાં તમને કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી માટે પૂછવામાં આવે છે તો તરત જ અટકી જાઓ, આ સિવાય તેને બીજી વખત ચેક કરવાનું રાખો.
– ઈમેઈલ મોકલનારનો સંપર્ક કર્યા વગર અને એ વાત તપાસ્યા પહેલા કે   ઈમેઈલ અસલી છે તેનો કોઈ જવાબ આપવો જોઈએ નહીં.
– આ સાથે સ્ક્રીન પર દેખાઈ રહેલા ઇમેઇલ એડ્રેસને ચેક કરો તે તમારી કંપનીમાં ઉપયોગમાં લેવાતા ઇમેઇલ એડ્રેસ સાથે બરાબર મેળ ખાય છે કે નહીં.
– આવા ઈમેઈલમાં આપવામાં આવેલા એટેચમેન્ટને ન ખોલો, કારણ કે તેમાં વાયરલ હોય શકે છે.
– આ સાથે જ ક્યારેય પણ કોઈ ઈમેઈલને ડિલીટ ન કરો. તેની જાણકારી તાત્કાલિક આઈટી વિભાગ અથવા કંપનીના કોમ્પ્યુટર સપોર્ટને આપો. જેથી તેના પર કાર્યવાહી કરી શકાય.
– આ વાતને પણ ચેક કરો કે શું ઈમેઈલ સાથે જોડાયેલો સેન્ડર કંપનીનો છે કે નહી.
– અંતમાં જો તમને રિડાયરેક્ટ કરી કોઈ વેબસાઇટ પર લઈ જવામાં આવે તો તેને પણ ચેક કરો. એ વાતને ચેક કરો કે વેબસાઈટ તમારી કંપનીની હોવી જોઈએ.
– આ સિવાય આ દિવસોમાં મેસેજ દ્વારા સ્કેમ થવાના સમાચાર સતત આવી રહ્યા છે. મેસેજ કરનારા ઘણીવાર યૂઝર્સને અલગ-અલગ રીતે પરેશાન કરે છે. મોટાભાગના મેસેજ કોઈ પોલિસી અથવા ઓફરને લઈ હોય છે. આ મેસેજમાં તમારી સાથે ફ્રોડ અથવા સ્કેમ થઈ શકે છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: CBIના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 21 માર્ચે સુનાવણી, 7 દિવસના ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા
Next: સુરતના શિક્ષકે જીવલેણ બીમારીઓનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ શકે તે વિષય પર કર્યું પી.એચ.ડી

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.