Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતના શિક્ષકે જીવલેણ બીમારીઓનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ શકે તે વિષય પર કર્યું પી.એચ.ડી
  • GUJARAT

સુરતના શિક્ષકે જીવલેણ બીમારીઓનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ શકે તે વિષય પર કર્યું પી.એચ.ડી

Real March 14, 2023 1 minute read
8wraicnr
Spread the love

ઈમેજ ડીટેકશન એન્ડ સેગમેન્ટશન મેથડ યુસિંગ આર સીએનએન ઓન હાર્ડવેર પ્લેટફોર્મનું બનાવ્યું સોફ્ટવેર

સુરત,તા.14 માર્ચ 2023,મંગળવાર

બદલાતી જતી પદ્ધતિ જીવન શૈલી અને ખોરાકની પદ્ધતિના કારણે લોકો જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે, ખાસ કરીને બ્રેન ટ્યુમર અને કેન્સર જેવી બીમારીઓને સમયસર નિદાન થઈ જાય તો તેમાંથી બચી શકાય છે. પંરતુ મોટાભાગે આવી બીમારીઓનું નિદાન મોડું થતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવું ના થાય તે માટે સુરતના જહાંગીપુરા ખાતે રહેતા એક શિક્ષકે જીવલેણ બીમારીઓનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ શકે તે વિષય પર Image Detection and Segmentation method using R-CNN on hardware Platform શોધ કરી પી.એચ.ડી કર્યું છે.

સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ડોક્ટર અમિત ગજજરે રાજસ્થાનની માધવ યુનિવર્સિટી ખાતેથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગમાંથી ઈમેજ ડીટેકશન એન્ડ સેગમેન્ટશન મેથડ યુસિંગ આર સીએનએન ઓન હાર્ડવેર પ્લેટફોર્મ પર પી.એચ.ડી કર્યું છે. ડોક્ટર અમિત ગજજરે કહ્યું કે આજની લાઇફમાં ઘણા લોકોને છેલ્લા સ્ટેજ પર બીમારીને ખબર પડતી હોવાથી તેઓનું જીવન બચાવવું શક્ય હોતું નથી, જો પ્રથમ સ્ટેજમાં જ કેન્સર અને બ્રેઈન ટ્યુમર જેવી બીમારીનું નિદાન થઈ જાય તો જીવન બચાવી શકાય છે અને મારે આ સબ્જેક્ટ ફરજ પીએચડી કરવું હતું તેથી મેં એવું ઈમેજ અને સોફ્ટવેર ડેવલપ કર્યું કે જેમાં શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોય અને તેની ખબર પડી જાય છે અને એ પણ પ્રથમ સ્ટેજમાં જ. મેં રાજસ્થાનની યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે મેં જે સબ્જેક્ટમાં પીએચડી કર્યું છે તેના થકી આગામી દિવસોમાં માત્ર બીમારીઓ જ પરંતુ પોલીસને ગુનેગારોને પકડવામાં પણ મદદ મળી શકશે કારણ કે આ સોફ્ટવેરએ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં તમે જે તે ગુનેગારનો ચહેરો મૂકો તો તે તેની સમગ્ર માહિતી તરત જ ડિટેક્ટ કરી લેશે. આ સોફ્ટવેરમાં ઈમેજ થાય છે અને ઈમેજ થકી તમે નિદાન કરી શકો છો.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એક ઈમેઈલ ખોલવાથી તમારુ બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો કઈ રીતે બચવું આ ફ્રોડથી
Next: દાણચોરીના વધતા કેસ:સુરત એરપોર્ટ પરથી એક કિલો ગોલ્ડ જ્વેલરી સાથે બુરખા પહેરીને આવેલી બે વિદેશી મહિલા ઝડપાઇ, શારજાહથી સુરત આવી હતી

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.