Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન, ટપાલ ટિકિટ-સિક્કો પણ જારી કર્યા
  • BUSINESS

પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન, ટપાલ ટિકિટ-સિક્કો પણ જારી કર્યા

Real March 18, 2023
rr78bv2o
Spread the love

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને 6 દેશોના તેમના સમકક્ષ પણ જોડાયા હતા

સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે

વડાપ્રધાન મોદીએ રાજધાની દિલ્હીમાં બરછટ અનાજ અંગે આયોજિત બે દિવસના વૈશ્વિક સંમેલન(ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ)નું ઉદઘાટન કર્યું. તેમની સાથે તેમણે ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવરસે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ જારી કર્યો હતો. સરકારે બરછટ અનાજને શ્રી અન્ન નામ આપ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને 6 દેશોના તેમના સમકક્ષ પણ જોડાયા હતા.

પીએમ મોદીએ કહ્યું – મને ગર્વ છે…

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષનું નેતૃત્વ કરી રહ્યું છે. મિલેટ્સ ખેડૂતો માટે વરદાન છે. પીએમ મોદીએ કહ્યું કે અનેક દેશો આ મિલેટ્સ સંમેલન સાથે જોડાયેલા છે. મિલેટ્સને લઈને દેશમાં અનેક સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે અને અનેક રાજ્યોમાં તેની ખેતીને પ્રાથમિકતા અપાય છે.

ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે

તેમણે કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો બાદ જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. હવે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ મનાવે છે ત્યારે ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સરકારે દિવસ રાત કામ કર્યું છે. શ્રી અન્ન એટલે કે દેશના આદિવાસી સમાજનો સત્કાર. શ્રી અન્ય એટલે કેમિકલ મુક્ત ખેતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહ બોલ્યા:ગૃહમંત્રીએ કહ્યું- SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે
Next: મોદીએ મિલેટ્સ પર ટપાલ ટિકિટ-સિક્કો લોન્ચ કર્યો:કહ્યું- તૃણ ધાન્યની સફળતા ભારતની જવાબદારી, આ દુનિયાની ભલાઈ માટે જરૂરી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.