Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં સતત વધારો, સાવચેત રહેવા ડૉક્ટરની સલાહ
  • GUJARAT

અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં સતત વધારો, સાવચેત રહેવા ડૉક્ટરની સલાહ

Real March 10, 2023 1 minute read
ytou6brg
Spread the love

રોજના સરેરાશ 3500 કરતા વધારે દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

દર્દીઓએ સામાન્ય તાવ સમજી આવા કિસ્સામાં એન્ટીબાયોટીક લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી

અમદાવાદ,  તા. 10 માર્ચ 2023, શુક્રવાર

હાલમાં ડબલ ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી બાજુ શહેરમાં શરદી ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ડૉક્ટરોના કહ્યા પ્રમાણે હાલ મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના સરેરાશ 3500 કરતા વધારે દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા વાઈરલ ઈન્ફેક્શન બાબતે સતર્ક રહેવાની ડૉક્ટરે સલાહ આપી છે.

શનિવાર રવિવારનાં રોજ સરેરાશ 3500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં સિવિલમાં રોજ સરેરાશ 3800 કેસ નોધાય છે. છેલ્લા દશ દિવસમાં આશરે 38000થી વધુ લોકોએ સારવાર લીધી છે. જેમા મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. ગત શનિવાર રવિવારનાં રોજ સરેરાશ 3500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

દર્દીઓએ સામાન્ય તાવ સમજી આવા કિસ્સામાં એન્ટીબાયોટીક લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં H1N1,કોવિડ અને વાયરલ  ઈન્ફેક્શનના લક્ષણો જોવા મળી રહ્યા છે.  દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દર્દીઓએ સામાન્ય તાવ સમજી આવા કિસ્સામાં એન્ટીબાયોટીક લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી. કારણ કે તેની શરુઆત હાઈગ્રેડ ફીવરથી થાય છે. તેથી વાઈરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપી શકે નહી. અત્યારના સમયમાં  શરદી-ખાસીમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને સારવાર લેવી જોઈએ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: દુ:ખદ:મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુબહેન પટેલનું અમદાવાદ ખાતે 96 વર્ષની જૈફ વયે નિધન, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઇ’ ધીરુબહેનની નાટ્યકૃતિ પર આધારિત હતી..
Next: અમિતાભ બચ્ચને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપતા સુકૂન અને શાંતિ અંગે કહી આ વાત

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.