Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ગુજરાત અને ગુવાહાટી હાઈકોર્ટમાં જજો માટે કોલેજિયમે કરી 8 નામોની ભલામણ, આ રહી યાદી
  • GUJARAT

ગુજરાત અને ગુવાહાટી હાઈકોર્ટમાં જજો માટે કોલેજિયમે કરી 8 નામોની ભલામણ, આ રહી યાદી

Real March 3, 2023
htc52x03
Spread the love

કોલેજિયમે વકીલ દેવાન દેસાઈ, મોક્ષા ઠક્કરના નામની કરી ભલામણ

પાંચ જ્યુડિશિયલ અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટમાં બનશે જજ

અમદાવાદ, 03 માર્ચ 2023, શુક્રવાર

ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટમાં જજના રુપમાં નિમણૂક માટે પાંચ ન્યાયિક અધિકારીઓ અને બે વકીલોના નામની ભલામણ કરી છે. આ ઉપરાંત ગુવાહાટી હાઈકોર્ટમાં જજના રુપમાં નિમણૂક માટે વરિષ્ઠ વકીલ કરકદ અટેના નામની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 8 જજોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફના કૉલેજિયમની ભલામણમાં બે વકીલો અને પાંચ નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કોલેજિયમની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે એડવોકેટ દેવાન મહેન્દ્રભાઈ દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરને જજ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે બઢતી માટે ભલામણ કરાયેલા પાંચ ન્યાયિક અધિકારીઓમાં સુસાન વી પિન્ટો, હંસમુખ ભાઈ ડી સુતાર, જિતેન્દ્ર ચંપક લાલ દોશી, મંગેશ આર માંગડે અને દિવ્યેશ કુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.

કોલેજિયમના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું જેની ભલામણ કરવામાં આવી છે તે અનુભવી ન્યાયિક અધિકારીઓ છે. ગુજરાત હાઈકોર્ટ કોલેજિયમના સપ્ટેમ્બર 2022ના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના પ્રસ્તાવના આધારે બધી ભલામણ સર્વસંમતિથી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ભલામણ સાથે સંમત થયા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 40 સેકન્ડમાં રૂ. 11 લાખ ભરેલી બેગની ઉઠાંતરી:સુરતમાં વેપારીને ઈનોવા કારમાંથી ઓઇલ પડતું હોવાનું કહી નજર ચૂકવી,
Next: કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ કહ્યું – મારા ફોનમાં પેેગાસસ, ભારતમાં લોકશાહી પર મોટો ખતરો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.