Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર, 5 જજોની બંધારણીય બેંચનો મોટો નિર્ણય
  • INDIA

સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર, 5 જજોની બંધારણીય બેંચનો મોટો નિર્ણય

Real May 1, 2023
yhxax114
Spread the love

પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિના સુધી રાહ જોવાની કાનૂની જવાબદારી પણ જરૂરી નથી

કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા અધિકારો દ્વારા હસ્તક્ષેપ કરી શકે

સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે મોટો ચુકાદો આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો સંબંધોને જોડવાનું શક્ય ન હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા અધિકારો દ્વારા હસ્તક્ષેપ કરી શકે છે. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે લાગુ પડતા 6 મહિના સુધી રાહ જોવાની કાનૂની જવાબદારી પણ જરૂરી નથી.

શું હતો મામલો?

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી કે શું સર્વોચ્ચ અદાલતને લગ્નને સીધું રદ કરવાનો અધિકાર છે કે નીચલી અદાલતના નિર્ણય પછી જ તેણે અપીલની સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ કલમ 142 હેઠળ અપવાદરૂપે તૂટી ગયેલા લગ્નોને રદ કરવા માટે સત્તામાં વધારો કરી રહી છે. જો કે, સપ્ટેમ્બર 2022 માં, સુપ્રીમ કોર્ટે બંને ભાગીદારોની સંમતિ વિના અલગ રહેતા યુગલો વચ્ચેના લગ્નને રદ કરી શકે છે કે કેમ તે અંગે વિચારણા કરવા માટે સંમત થયા હતા. 29 સપ્ટેમ્બર 2022ના રોજ બેન્ચે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સાહેબ મિટિંગમાં છે:સુરતમાં AAPના કોર્પોરેટરો કેસરિયો કરવા હાંફળાફાંફળા, ‘યુવરાજ’ કોના?, બોલો.. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ભાગીદારીમાં ખાણીપીણીની દુકાન ખોલી
Next: ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.