Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • માનસિક તણાવમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ:સુરતમાં મજુરાગેટ બસ સ્ટેન્ડમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી, હાજર લોકોએ 108ની મદદથી સિવિલમાં ખસેડ્યો
  • Uncategorized

માનસિક તણાવમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ:સુરતમાં મજુરાગેટ બસ સ્ટેન્ડમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી, હાજર લોકોએ 108ની મદદથી સિવિલમાં ખસેડ્યો

Real July 8, 2023
xn26gv27
Spread the love

સુરતમાં રત્નકલાકાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મજુરાગેટ બસ સ્ટેન્ડમાં રત્નકલાકાર યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને 108ની મદદથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

નોકરીથી ઘરે જતા સમયે ઝેરી દવા પીધી
સુરતના મજુરાગેટ વિસ્તારમાં 23 વર્ષીય રમેશ (નામ બદલેલ છે) માતા અને દાદી સાથે રહે છે. રમેશ હીરાના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશ કામ પરથી ઘરેથી જવા નીકળ્યો હતો અને મજૂરાગેટ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો.

બસ સ્ટેન્ડમાં ઝેરી દવા ગટગટાવી લીધી
રમેશે મજૂરાગેટ બસ સ્ટેન્ડમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી ત્યાં હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી રમેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડ્યો હતો. જ્યાં રમેશને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ રમેશની તબીયત સામાન્ય હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

મને સંભળાવવાની જરૂર નથીનું રટણ
રમેશે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં તેના સંબંધી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રમેશે માનસિક તણાવમાં આવું પગલું ભર્યું હોવાનું સંબંધીએ જણાવ્યું હતું. મને કોઈએ સંભળાવવાની જરૂર નથી, એવું રમેશ વારંવાર કહેતો હતો. રમેશે ઉંદર મારવાની દવા પીધી હોવાનું બહાર આવ્યું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાહુલ ગાંધી વહેલી સવારે અચાનક ખેડૂતો વચ્ચે પહોંચ્યા, ખેતરમાં વાવ્યા ડાંગર અને ટ્રેક્ટર ચલાવતા પણ દેખાયા
Next: હરિયાણા: બસ અને ક્રૂઝર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત, 25 ઘાયલ

Related Stories

the Varachha Co-op. Bank surat
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.