Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • હરિયાણા: બસ અને ક્રૂઝર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત, 25 ઘાયલ
  • INDIA

હરિયાણા: બસ અને ક્રૂઝર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત, 25 ઘાયલ

Real July 8, 2023 1 minute read
5m49f0a9
Spread the love

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

હરિયાણા, તા. 08 જુલાઈ 2023, શનિવાર

હરિયાણાના જીંદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ક્રૂઝર વચ્ચે સામસામે અથડામણમાં 7 લોકોના મોત થઈ ગયા છે. તથા આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ભિવાની રોડ પર બીબીપુર ગામ પાસે થયો હતો.

હરિયાણા રોડવેઝના કંડક્ટર પણ અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમને માથામાં ઈજા થઈ છે. તેમણે જણાવ્યું કે, ક્રૂઝર વાહન એક કારને ઓવરટેક કરી રહ્યું હતું. આ દરમિયાન તે બસ સાથે અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. તેમણે જણાવ્યું કે બસમાં 15-20 મુસાફરો હતા જ્યારે ક્રૂઝરમાં 10 લોકો હતા.

અકસ્માત બાદ છ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ભિવાની રોડવેઝની બસ છે. આ ઘટનામાં ક્રૂઝરના પરચા ઉડી ગયા હતા અને મૃતદેહો વાહનની અંદર ફસાઈ ગયા હતા જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોની જીંદ જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ક્રૂઝરમાં સવાર લોકોના મોત થયા છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: માનસિક તણાવમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ:સુરતમાં મજુરાગેટ બસ સ્ટેન્ડમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી, હાજર લોકોએ 108ની મદદથી સિવિલમાં ખસેડ્યો
Next: ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો, હનીટ્રેપમાં ફસાયેલો BSFનો પટાવાળો એક માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.