Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • December
  • સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાના બીજા જ દિવસે ભાજપ શહેર મહામંત્રી કોરોનાગ્રસ્ત, ડેપ્યુટી મેયરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • AZAB-GAZAB
  • GUJARAT
  • INDIA

સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાના બીજા જ દિવસે ભાજપ શહેર મહામંત્રી કોરોનાગ્રસ્ત, ડેપ્યુટી મેયરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ

Real December 27, 2021
untitled_1640606796
Spread the love

ગુજરાત સહિત સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ગત રોજ સાયક્લોથોન, નદી ઉતસ્વ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યાના બીજા જ દિવસે ભાજપ મહામંત્રીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ડેપ્યુટી મેયર પણ કોરોના સંક્રમિત થયા છે.

ભાજપના નેતાઓ કોરોનાના સુપર સ્પ્રેઇડર હોય તેવી રીતે જાહેર સમારંભમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપતા નેતાઓ હવે ભોગ બની રહ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે સંપર્કમાં આવનારા નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દેખાયા હતા.

એરપોર્ટ પર મુખ્યમંત્રીનું બુકે આપી સ્વાગત કરનારા સુરત શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ આજે પોઝિટિવ જાહેર થયા છે. કિશોર બિંદલ સાથે ભાજપના પ્રમુખ અન્ય મહામંત્રી અને કેટલાક અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર હતા. એક બાદ એક ભાજપના નેતાઓ પોઝિટિવ આવતા ભાજપમાં ગભરાટ ફેલાયો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળે તે પહેલાં વિપક્ષનો વિરોધ
Next: સુરતમાં વિશ્વની સૌથી નાની અને મોટી ઘારી બનાવાઈ, 19 કલાકની મહેનતે 15 કિલો અને 15 ગ્રામની ઘારી બની

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.