Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • સુરત :- વરાછામાં કોવિડ આઇસોલેસન સેન્ટર” શરૂ કરવામાં આવ્યું
  • GUJARAT

સુરત :- વરાછામાં કોવિડ આઇસોલેસન સેન્ટર” શરૂ કરવામાં આવ્યું

Real January 20, 2022
vrachha isolation ward.avi_snapshot_00.49.058
Spread the love

સુરત મહાનગર પાલીકાનાં સહયોગથી વરાછા ઝોનમાં મૂરઘા કેન્દ્ર રોડ પર આવેલ કાપોદ્રા કોમ્યુનીટી હોલ ખાતે સામાજીક કાર્યકર નિલેશ ધીરૂભાઇ જીકાદરા, “રાષ્ટ્રભુમી સેવા સંઘ”નાં અધ્યક્ષ સુરેશભાઇ ધોળકીયા તથા “પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ”ની ટીમ દ્વારા સંયુકત રીતે “કોવિડ આઇસોલેસન સેન્ટર”  શરૂ કરવામાં આવ્યું છે.

બુધવારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ સજ્જનસિંહ પરમારનાં વરદ હસ્તે રિબિન કાપી તથા દિપ-પ્રાગટ્ય કરીને “કોવિડ કેર વોર્ડ” લોકસેવા માટે ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે મદદનીશ પોલીસ કમિશનર એ-ડિવિઝન  સી.કે. પટેલ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ પણ સવિશેષ ઉપસ્થીત રહ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરમાં  “માનવસેવા એજ પ્રભુસેવા” મહામંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા નવનિર્મિત “કોવિડ કેર વોર્ડ”માં કોઈપણ પ્રકારનાં જાતી, ધર્મ કે ભાષાનાં ભેદભાવ વગર તમામ જરૂરિયાતમંદ લોકો માટે ઓક્સીજન સપોર્ટ સાથે ૨૫-જેટલા બેડ તેમજ દર્દિ-નારાયણ માટે નિઃશુલ્ક ભોજન તથા સારવારની વ્યવસ્થા ઉભી કરીને માનવતા મહેકાવવામાં આવી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જાણવા જેવું : ટ્રેનમાં લોકો વધારે મુસાફરી કરે છે પણ તેના ઓપરેશન વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે…
Next: વિદેશ મોકલવાની લાલચ આપી લોકોને ઠગી ફરાર થઇ ગયેલ વલસાડનો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.