Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • February
  • ભૂલથી ખેડૂતના જન ધન એકાઉન્ટમાં 15 લાખ જમા થયા, નવ લાખનુ ઘર બનાવી દીધુ, પીએમ મોદીને પત્ર લખી આભાર માન્યો
  • AZAB-GAZAB
  • INDIA

ભૂલથી ખેડૂતના જન ધન એકાઉન્ટમાં 15 લાખ જમા થયા, નવ લાખનુ ઘર બનાવી દીધુ, પીએમ મોદીને પત્ર લખી આભાર માન્યો

Real February 10, 2022
khedut khatu
Spread the love

સત્તા પર આવ્યા તો દરેકના એકાઉન્ટમાં 15 લાખ જમા કરાવીશું તેવો ભાજપનો વાયદો આજે પણ લોકોને યાદ છે.

જોકે એ પછી ભાજપે આ તો ખાલી જુમલો હતો તેવુ કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા.હવે મહારાષ્ટ્રમાં એક ખેડૂતના જનધન એકાઉન્ટમાં બેન્કે ભૂલથી 15 લાખ રુપિયા ટ્રાન્સફર કરી દીધા છે અને ખેડૂતનુ કહેવુ છે કે, સરકારે પંદર લાખનો જે વાયદો કર્યો હતો તે પૂરો થઈ ગયો છે.ઔરંગાબાદ જિલ્લાના ખેડૂત જ્ઞાનેશ્વર ઓટેના એકાઉન્ટમાં બેંક ઓફ બરોડા દ્વારા થોડા મહિના પહેલા ભૂલથી 15 લાખ રુપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.આ રકમ ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની હતી.

ખેડૂતો થોડા દિવસ તો બેન્ક એકાઉન્ટમાં આ રકમ મુકી રાખી હતી.જોકે બેન્ક એકાઉન્ટમાંથી કોઈએ પૈસા પાછા પણ લીધા નહોતા અને બેન્કે તેમને કશું કીધુ પણ નહોતુ.

જ્ઞાનેશ્વરને લાગ્યુ હતુ કે, 2014માં પંદર લાખ આપવાનો વાયદો પીએમ મોદીએ કર્યો હતો તે પૂરો થયો છે .એ પછી તેણે ખુશ થઈને આ જ રકમમાંથી નવ લાખ રુપિયા વાપરીને નવુ ઘર બનાવી લીધુ હતુ.

ખેડૂત જ્ઞાનેશ્વરે તાજેતરમાં પીએમ મોદીને પત્ર લખીને પંદર લાખનો વાયદો પૂરો કરવા માટે આભાર પણ માન્યો છે.

જોકે હવે બેન્કના અધિકારીઓને પોતાની ભૂલ સમજાયા બાદ તેમણે ખેડૂતને વિનંતી કરી છે કે, તમારા એકાઉન્ટમાં આવેલી રકમ પાછી આપી દો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: લો બોલો..એક ભારતીય યુવકે પ્લાસ્ટિકની નકામી બોટલોનો ઉપયોગ કરીને આલીશાન ઘર બનાવ્યું
Next: પોલીસ IPS ઉષા રાડાની માનવતા : માતાની હત્યા બાદ નિરાધાર બનેલા 4 બાળકોની જવાબદારી ઉઠાવી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.