Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !
  • GUJARAT

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

Real March 21, 2022
dharampur
Spread the love

વલસાડ ( વિજય યાદવ )

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે બોગસ ડોકટરો આદિવાસી દરદીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યાનું જાણતા હોવા છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાંથી જાગતું નથી અખબારી અહેવાલોમાં પ્રકાસીત થાય ત્યારે દેખાવટી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ તંત્ર આંખઆડે કાન કરી સબ સલામત હોવાનું બણગાં ફૂંકે છે બોગસ ડોકટરોનું દવાખાનું બંધ કરાવવામાં તંત્રને રસ ન હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે !

અગાઉ બોગસ ડોકટરોનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયું હતું ત્યારે વલસાડ ડીડીઓ મનીષ ગુરુવાણીએ સત્યતા જાણવા આરોગ્ય તંત્રને આદેશ આપ્યો હતો જેબાદ આરોગ્ય વિભાગે ધરમપુર પોલીસની મદદ લઈ તપાસ કરી હતી જેમાં કેટલાક બોગસ ડોકટરો ઝડપાઇ આવ્યા હતા તે સમયે તંત્રનો સપાટો પડતા વિસ્તારમાં કાર્યરત અનેકો બંગાળી બોગસ ડોકટરો પલાયન થઈ ગયા હતા જ્યારે અંતરિયાળ વિસ્તરોમાં કેટલાક બોગસ ડોકટરો લોકલ હોવાને કારણે પોતાની ઘરે ચોરી છુપે દવાખાનું ચલાવતા હતા તંત્રના સપાટાને ઘણા દિવસો થઈ ગયા બાદ મામલો ઠંડો પડતા ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની ફરી થી હાટડી જામી છે ધરમપુરના હનુમતમાળ પ્રાથમિક આરોગ્યકેન્દ્રની નજીકમાં જ ધરમપુર વિસ્તાર તરફ મિથુન શ્રીવાસ્તવ નામક એક બોગસ ડોકટર બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો છે દવાખાનામાં આદિવાસી દરદીઓને દાખલ કરી બોટલો પણ ચઢાવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નજીકમાં જ આ દવાખાનું ધમધમતું હોવાને કારણે અહીં બોગસ ડોકટરો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ શિક્ષિતલોકોમાં ચર્ચાઈ રહ્યું છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પારડી પોલીસે ઝડપી પડેલા બે ઇસમોની કારમાં દારૂ સહિત પ્રેસકાર્ડ અને ખાખી વરદી મળી આવતા ચકચાર
Next: સરકારે પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.