Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • વલસાડના ખેડૂતોને રાષ્ટ્રિયકૃત બેંકો દ્વારા થતા શોષણ બાબતે આમ આદમી પાર્ટીએ કલેકટર ને આવેદનપત્ર આપ્યું
  • GUJARAT

વલસાડના ખેડૂતોને રાષ્ટ્રિયકૃત બેંકો દ્વારા થતા શોષણ બાબતે આમ આદમી પાર્ટીએ કલેકટર ને આવેદનપત્ર આપ્યું

Real March 22, 2022
WhatsApp Video 2022-03-22 at 6.28.51 PM.mp4_snapshot_00.02.780
Spread the love

વલસાડ જિલ્લાના ખેડૂતોનું લોન બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા કરવામાં આવતા શોષણ ને લઈ વલસાડ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી ઇશ્વરભાઇ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો સાથે કલેકટર ક્ષિપ્રાઅગ્રે ને આજરોજ આવેદનપત્ર આપ્યુ હતું
સરકારે ખેડૂતોના હીત નું વિચારી અનેક યોજનાઓ ની અમલીકરણ કરી છે સરકારે કૃષિપાક ઉપર ત્રણ લાખ સુધીના ધિરાણ પર 0%વ્યાજ નું જાહેરાત કર્યું છે જે બાબતનું પરિપત્ર સંબંધિત વિભાગોમાં મોકલી આપવામાં આવ્યું છે પરંતુ રાષ્ટ્રિયકૃત બેંકો સરકારી કાયદાની ઐસી તૈસી કરી ધિરાણ લેનાર ખેડૂતોને સરેઆમ લૂંટી રહી છે કેયલીક રાષ્ટ્રીયકૃતબેંકો ધિરાણ લેનાર ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલી રહી છે સરકાર તરફ થી સહાય આવતી હોવા છતાં કેટલીક બેન્કો રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય આવતી ન હોવાનું ખેડૂતોને જણાવી સરકાર સામે આંગળી ચીંધી રહી છે બેંકો ખેડૂતોનું શોષણ કરી રહીની ખેડૂતો દ્વારા ફરિયાદ ઉઠતા વલસાડ આમ આદમી પાર્ટી ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને આવી છે સરકાર બેંકો સાથે સંકલન કરીને તાત્કાલિક ધોરણે ખેડૂતો પાસે 3 લાખ સુધી ની લોન પર સંપૂર્ણ વ્યાજ ના લેવામાં આવે અને જે ખેડૂતોનું વ્યાજ લીધું છે એ તાત્કાલિક ધોરણે રિફંડ કરવામાં આવે તેવી માંગ કરી હતી

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા સુરતના આ જંકશન પર 72 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
Next: વલસાડ શહેરમાં ફાઇનાન્સ કંપનીના નામે પર્સનલ લોન ની લોભામણી લાલચ આપી લગભગ ત્રણેક લાખની છેતરપિંડી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.