Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • April
  • રાજસ્થાનમાં ડોનની હત્યા બાદ કોટામાં હિંસા, સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, બસને આગ ચાંપી
  • INDIA

રાજસ્થાનમાં ડોનની હત્યા બાદ કોટામાં હિંસા, સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, બસને આગ ચાંપી

Real April 5, 2022
content_image_629d30df-5398-4fb7-b109-e3a66543bb1e
Spread the love

રાજસ્થાનમાં પહેલા કરોલી અને હવે કોટામાં હિંસા ભડકી ઉઠી છે.

હિસ્ટ્રીશીટર ડોન દેવા ગુર્જરની હત્યા બાદ અહીંયા બબાલ શરૂ થઈ છે. મંગળવારે દેવાના સમર્થકોએ ભારે હંગામો કરીને પોલીસ પથ્થમારો કર્યો હતો. ટોળાને વીખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. દરમિયાન દેખાવકારોએ એક સરકારી બસને પણ આગ ચાંપી દીધી હતી.

સોમવારે સાંજે કોટામાં ડોન દેવા ગુર્જરની બે વાહનોમાં આવેલા 10 લોકોએ ધારદાર હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. એ પછી દેવા ગુર્જરના સમર્થકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે રોડ પર ચક્કાજામ સાથે દેખાવો કર્યા હતા. કેટલાક મુસાફરો અને બસના ડ્રાઈવરને માર પણ માર્યો હતો.

Continue Reading

Previous: અમદાવાદ-મહેસાણા હાઇવેના પંપ પર ડીઝલથી 17 રૂપિયા સસ્તું LDO ગેરકાયદેસર વેચાતું હતું
Next: ગુજરાતમાં પોલિસની નોકરીની લાલચે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવતી ટોળકી ઝડપાય, ત્રણની ધરપકડ

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.