Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • આર્નોલ્ટને પછાડી મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, નેટવર્થમાં થયો આટલો વધારો
  • WORLD

આર્નોલ્ટને પછાડી મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, નેટવર્થમાં થયો આટલો વધારો

Real February 28, 2023
dohb21m9
Spread the love

એલોન મસ્કની નેટવર્થ $187 બિલિયન પહોંચી

બિલ ગેટ્સ $114 બિલિયનની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે

એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે. બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, $187 બિલિયનની નેટવર્થ સાથે, મસ્ક ફરી એકવાર ધનિકની યાદીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે. તેણે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ ફાઈનાન્સના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે, જે ગયા વર્ષે અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચ્યા હતા.

2 મહિનામાં આટલી સંપત્તિમાં વધારો થયો
આ વર્ષની શરૂઆતમાં એલોન મસ્કની કુલ સંપત્તિ 137 અબજ ડોલર હતી.  બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિમાં માત્ર 2 મહિનામાં $50 બિલિયનથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. હવે તેમની સંપત્તિ $187 બિલિયન પર પહોંચી ગઈ છે. બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ આ વર્ષે $23.3 બિલિયન વધીને $185 બિલિયન પર પહોંચી ગઈ છે. જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ 117 અબજ ડોલર છે. બિલ ગેટ્સ $114 બિલિયનની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે.

એલોન મસ્કની નેટવર્થમાં થયો વધારો
ગયા વર્ષે મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવવી અને એ મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે નેટવર્થમાં વધારો થયો હતો.


About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 7 મહિને કમિશનર બ્રિજ જોવા ગયા:હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચા બાદ આજે કમિશનર અને શહેરી વિકાસ અગ્ર સચિવે મુલાકાત લીધી
Next: 1400 કિલો ચાંદી લૂંટનારી ગેંગને થઈ હતી ‘ધૂમ’ની ઓફર:ટેમ્પોનો નંબર લઈ ગયો મધ્યપ્રદેશના દેવાસમાં છુપાયેલા લૂંટારા સુધી, ખાડો ખોદ્યો તો પોલીસની આંખો પહોળી થઈ ગઈ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.