Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • આરબીઆઈએ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે KYC સંબંધિત નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા
  • TECH

આરબીઆઈએ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે KYC સંબંધિત નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા

Real May 5, 2023
e01495b0
Spread the love

મની ટ્રાન્સ્ફર કરવા મામલે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો આપવી પડશે

આ નિર્દેશો નાણાકીય કાર્યબળ એસટીએફના સૂચનોને અનુરૂપ છે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાનોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે વિદેશ ઉપરાંત ઘરેલુ સ્તરે ઈલેક્ટ્રોનિક રીતે મની ટ્રાન્સ્ફર કરવા મામલે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે. આરબીઆઈએ KYC સંબંધિત વ્યાપક નિર્દેશોમાં ઓનલાઈન લેવડ-દેવડ સંબંધિત અમુક નવા પોઈન્ટ સામેલ કર્યા છે. આ નિર્દેશો નાણાકીય કાર્યબળ એસટીએફના સૂચનોને અનુરૂપ છે.

ક્રેડિટ-ડેબિટ કાર્ડને મુક્તિ 

આરબીઆઈના નવા નિર્દેશો અનુસાર તમામ વિદેશી ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા મામલે હવે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સચોટ અને સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ નિર્દેશો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પ્રી-પેઈડ ચૂકવણી સમાધાન (PPI)ના માધ્યમથી ખરીદી માટે કરાતી ઓનલાઈન લેવડ-દેવડ પર લાગુ નહીં થાય.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પાવાગઢમાં મોટી દુર્ઘટનાઃ માચી ખાતેનો વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટતાં પાંચ દર્શનાર્થીઓ દબાયા, એકનું મોત
Next: NCPનું ‘પાવર’ શરદ પવારના જ હાથમાં! સમિતિએ રાજીનામું કર્યું નામંજૂર, કહ્યું – કાર્યકાળ પૂરો કરો

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.