Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • June
  • સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે પહેલા વરસાદે જ છલકાઈ ગયો; સપાટી 6.11 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા બંધ કરાયો
  • Uncategorized

સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે પહેલા વરસાદે જ છલકાઈ ગયો; સપાટી 6.11 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા બંધ કરાયો

Real June 29, 2023 1 minute read
zzvp6wcc
Spread the love

ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે અને પહેલો વરસાદ વરસતાની સાથે જ તાપીના જળસ્તરમાં ધીરે ધીરે વધારો થવાનો શરૂ થઈ ગયો છે. સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે વરસાદના પહેલા સપ્તાહમાં છલકાઈ ગયો છે. હાલ પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશન દ્વારા કોઝવે બંધ કરાયો
સુરત શહેરના લોકોને પાણીના સ્ત્રોત મળી રહે તે માટે કોઝવે બનાવવામાં આવ્યો છે. આ કોઝવેના જળસ્તરના આધારે સુરત શહેરના લોકોને પાણી મળી રહે છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવીની સપાટી 6.11 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અડાજણ ગોરાટથી સીંગણપુર ચાર રસ્તા કતારગામ તરફ જવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. કોઝવે બંધ થતા હવે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી તરફ નહેરુબ્રિજ થઈ મોગલીસરાથી અડાજણ તરફ જવા માટે પણ મેટ્રોની કામગીરી ચાલતી હોવાને કારણે વાહન-વ્યવહાર સરળતાથી થઈ શકતો નથી.

શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. નિશાળ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે તો સાથોસાથ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાને કારણે તાપીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બારડોલી અને તાપીમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીના બંને કાંઠે જળસ્તરનો વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ આકાશ કાળાડીબાંગ વાદળાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વરસાદ વરસે તેવી પૂર્ણ શક્યતા છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ચાર મહાનગરોમાં હાર્ટ એટેકના આંકડા ચિંતાજનક:ગુજરાતમાં એપ્રિલથી જૂન સુધીમાં હાર્ટ એટેકના 15 હજારથી વધુ કેસ, અમદાવાદમાં કોરોના બાદ ઇમર્જન્સી કોલ્સમાં 56%નો વધારો
Next: સવજી ધોળકિયાની હીરા કંપનીમાં આગ:સુરતમાં ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનું બળીને ખાખ

Related Stories

the Varachha Co-op. Bank surat
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.