Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • લીંબાયતમાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરનારને હુમલાખોરોએ માર માર્યો…
  • GUJARAT

લીંબાયતમાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરનારને હુમલાખોરોએ માર માર્યો…

Real August 31, 2021
VID-20210831-WA0083.mp4_snapshot_00.42.652
Spread the love

સુરતના લીંબાયતની મજદા પાર્ક સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે પાલિકામાં અરજી કરવાની અદાવત રાખી પરિવાર પર હુમલો કરાયો હતો. મારામારીની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે તો બીજી તરફ મારામારીની આ ઘટનામાં પરિવારના ૬ જેટલા સભ્યોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ઇરફાનખાન  ઉસ્માનખાન પઠાણ પરિવાર સાથે રહે છે. દરમ્યાન તેઓના પિતા માતા, ભાઈ, પત્નીને માર મારવામાં આવ્યો હતો. ગેરકાયદે બાંધકામ અંગે પાલિકામાં અરજી કરતા ફારુક ઉર્ફે મુર્ગી અને તેના પુત્રએ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં બંને પક્ષ સામે સામે મારામારી કરી રહ્યા છે.  ભર બપોરે પથ્થર અને સળિયા વડે હુમલો કરાતા ઇરફાનભાઈના હાથે ફ્રેક્ચર આવ્યું હતું. જ્યારે તેના માતા ખતીઝા, પિતા ઉશ્માનભાઇ, બહેન   પત્ની  અને ભાઈ સલમાનને ઇજાઓ પહોંચી હતી. હાલ તમામને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આખી ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર બનાવ અંગે ઈરફાનખાન પઠાણે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.જેમાં પોલીસે ફારુક ઉર્ફે મુર્ગી, અદનાન, બિલાલ, અને આવેશ નામના ઈસમો સામે ગુનો નોંધી આ મામલે તપાસ શરુ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એક રહસ્યમય કુવાની વાત, જેની ઊંડાઈ નો અંદાજ આજ સુધી નથી મળ્યો, લોકો કહે છે ‘ન’રકનું દ્વાર’
Next: સુરતમાં નેશનલ હાઈવે પર એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી.લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો જુવો વિડિઓ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.