Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • ટ્રેનને હાથ દઈ મંત્રીજીએ ગજબ કલર કર્યો:હાઇકોર્ટના પ્યૂનની પરીક્ષામાં ક્રિકેટરના લગ્નસંબંધી સવાલથી જબરી ચર્ચા, વકીલના સવાલે ચાલુ કોર્ટમાં ધારાસભ્યને પરસેવો વાળી દીધો
  • TECH

ટ્રેનને હાથ દઈ મંત્રીજીએ ગજબ કલર કર્યો:હાઇકોર્ટના પ્યૂનની પરીક્ષામાં ક્રિકેટરના લગ્નસંબંધી સવાલથી જબરી ચર્ચા, વકીલના સવાલે ચાલુ કોર્ટમાં ધારાસભ્યને પરસેવો વાળી દીધો

Real July 10, 2023
Spread the love

આજકાલ વંદે ભારત ટ્રેનનો રંગ ચર્ચામાં છે. નવી લોકાર્પણ કરેલી ટ્રેન ભગવા રંગની હોવાથી ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો એવી આશા રાખી રહ્યા હશે કે રંગ બદલવાથી અકસ્માતો ટળે તો સારું. હાઇકોર્ટ પ્યૂન માટે લેવાયેલી પરીક્ષામાં પુછાયેલા એક સવાલને લઈ પરીક્ષાર્થીઓ એકબીજાને સવાલ કરતા થઈ ગયા કે આ પ્રશ્ન હતો કયા સેક્શનમાંથી. વાત એમ છે કે અનુષ્કા શર્માએ કયા ક્રિકેટર સાથે લગ્ન કર્યાં છે એવો સવાલ પુછાયો હતો. એને લઈ ચર્ચા છે. સાંભળવા મળ્યું છે કે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં માટે વધુ જળસ્તર રખાતાં વરસાદ સમયે શહેરમાં પાણી ભરાઈ રહે છે. પાણી બેક મારતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે ધારાસભ્યએ જળસ્તર ઓછો કરવા પર રજૂઆત પણ કરી છે. એક ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. પોતાની માનહાનિ થયાની લાગણી અનુભવતા ધારાસભ્યએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પણ કોર્ટમાં વકીલે ધડાધડ અંગ્રેજીમાં સવાલો પૂછતાં નેતાને પરસેવો છૂટી ગયો હતો એવી ચર્ચા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાતમાં 2 મનપાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી જાહેર
Next: જોખમી સ્કૂલ રિક્ષાની સવારીનો વીડિયો વાઇરલ:સુરતમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા, રિક્ષા હાલક-ડોલક થતી દેખાઇ, રૂપિયા કમાવવાની લાલચમાં ચાલકે માસૂમોના જીવ જોખમમાં મૂક્યા

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.