Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું. ચોરીના આરોપ સર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકાર્યો જુવો વિડિઓ
  • GUJARAT

સુરત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું. ચોરીના આરોપ સર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકાર્યો જુવો વિડિઓ

Real August 31, 2021
VID-20210831-WA0091.mp4_snapshot_00.12.000
Spread the love

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપ સર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકારતો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીંકી દેવામાં આવે છે. સાથે જ ખેંચીને બહાર પણ લઈ જવામાં આવે છે.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા ગાર્ડના જણાવ્યા અનુસાર પકડાયેલો ઈસમ ચોર છે, અને ચોરી કરતા રંગેહાથે પકડાયો હતો. એટલું જ નહીં પણ વારંવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા જાહેરમાં ફેરવીને શબખ શીખડાવવો જરૂરી હતો.

જોકે આ બાબતે નજરે જોનારા લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ પહેલી વાર જોયું હોવાથી ચોંકી ગયા હતાં. હોસ્પિટલમાં પોલીસ ચોકી છે. તેમ છતાં મહિલા ગાર્ડએ ચોરી કરતા ઈસમને પોલીસ ને સોંપતા પહેલા જે માર માર્યો છે એને લઈ અમુક લોકોએ સવાલો ઉઠાવ્યાં હતાં. તો અમુક લોકોએ મહિલા ગાર્ડની હિંમતને બિરદાવી હતી. સાથે જ ચોરી કરતાં તત્વોની શાન ઠેકાણે લાવવા આ જ એક રસ્તો હોવાનું પણ ઘણા લોકોએ કહ્યું હતું

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં સાતમ-આઠમનો જુગાર રમતા 348 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા…
Next: તમારા દાંત દૂધની જેમ સફેદ થઈ જશે, તમારે માત્ર સવારે ઉઠીને આ નાનું કાર્ય કરવું પડશે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.