Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • March
  • વરાછા બેંકના લોન ડિફોલ્ટરને ૬ માસની કેદ સાથે દોઢ ગણી રકમ ભરવા નામદાર કોર્ટનો હુકમ
  • BUSINESS

વરાછા બેંકના લોન ડિફોલ્ટરને ૬ માસની કેદ સાથે દોઢ ગણી રકમ ભરવા નામદાર કોર્ટનો હુકમ

Real March 11, 2024
1111
Spread the love

સુરતની ઘી વરાછા કો.ઓપરેટીવ બેંકની યોગીચોક શાખામાંથી લોન લઈ નિયમિત હપ્તા ભરપાઈ ન કરનાર આરોપી નિતેશકુમાર વલ્લભભાઈ ગાંગાણી વિરુધ્ધ બેંકે કરેલ કાયદેસર કાર્યવાહી અંતર્ગત આરોપીને ૬ માસની જેલ અને ચેકની રકમ દોઢ ગણી દંડ પેટે બેંકને ચૂકવી આપવાની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.

વરાછા બેંકની યોગીચોક શાખા માંથી ખાતેદાર નિતેશકુમાર વલ્લભભાઈ ગાંગાણીએ વાહન લોનની સવલત મેળવેલ હતી. લોન લીધા બાદ યોગ્ય સમય બાદ લોનના હપ્તા અનિયમિત થતા NPA થયેલ. આ ખાતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નોટીસ પાઠવવામાં આવેલ જે અંતર્ગત આરોપી નિતેશ ગાંગાણી એ લોન વસુલાત પેટે બેંકને ચેક આપેલ જે વસુલાતના ચેકો બેલેન્સના કારણોસર રિર્ટન થતાં બેંકે એડવોકેટશ્રી જીવરાજભાઈ વસોયા અને અરવિંદભાઈ વસોયા મારફતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ની કલમ ૧૩૮ મુજબ નામદાર કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી. સદરહું ફરિયાદ ચાલી જતા નામદાર કોર્ટે આરોપી નિતેશ વલ્લભભાઈ ગાંગાણીને ૬ માસની સાદી કેદની સજા તેમજ ચેકની દંડ સાથેની રૂા. ૧૧ લાખની રકમ ચુકવવાનો હુકમ કરવામા આવેલ છે.

Continue Reading

Previous: લાંબા અને સારા જીવન માટે દવા કરતા સ્વભાવ વધુ અસરકારક છે.
Next: ‘સાત પટેલ છોકરીએ વિધર્મી બોયફ્રેન્ડ બનાવ્યા’, કાજલ હિંદુસ્તાનીના નિવેદનથી હોબાળો

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.