Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સ્વરૂપવાન યુવતીએ સુરતના વેપારીને મોહ જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા
  • BUSINESS
  • ENTERTAINMENT
  • GUJARAT
  • INDIA

સ્વરૂપવાન યુવતીએ સુરતના વેપારીને મોહ જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા

Real October 27, 2021
Sex-Racket
Spread the love

ડુમસના ફાર્મ હાઉસમાં એક યુવતીએ શહેરના મોટા ગજાના વેપારીની સામે બળાત્કારનો ગંભીર આરોપ લગાડી બાદમાં સમાધાન કરી લીધું હોવાની વાત સામે આવી રહી છે. જો કે આ ઘટનામાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

જે મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરવા આવી તે યુવતીએ લાખોની રકમ વેપારી પાસેથી પડાવી હોવાની વાત સામે આવી રહી છે. જેના કારણે સમાધાન થયું હોવાની વાત સામે આવી રહી છે. ખરેખર આ કેસમાં પોલીસ કમિશનર ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો હનીટ્રેપનો મામલો સામે આવી શકે છે.

સુરત જિલ્લામાં રહેતી 24 વર્ષીય યુવતીએ 50 વર્ષીય વેપારીને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. યુવતી વેપારી સાથે ડુમસના એક ફાર્મમાં ગઈ હતી. હવે યુવતીએ વેપારી પર એવો આરોપ લગાડયો કે ફાર્મ હાઉસમાં વેપારીએ તેના પર બળાત્કાર કર્યો હતો. આવા ગંભીર આરોપ લગાડી યુવતી ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે થોડા દિવસો પહેલા આવી પહોંચી હતી.

પોલીસે યુવતીની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી એટલામાં જ યુવતી અચાનક બહાર નીકળી ગઈ હતી. બીજી તરફ વેપારીને એવો ડર હતો કે, યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો સમાજમાં બદનામી થશે, આવા ડરને કારણે વેપારીએ યુવતીની સાથે સમાધાન કરી લીધું હતું.

આ ઘટના હાલમાં વેપારી આલમ અને પોલીસ બેડામાં ભારે ચર્ચાઈ રહી છે. જો કે આ સ્વરૂપ વાન યુવતીના પ્રેમમાં વેપારી કેવી રીતે પડ્યા અને ફસાયા બાદ તેમાંથી બહાર નીકળવા માટે તગડી રકમ ચૂકવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ મોજીલા વેપારી અને રંગીન મિઝાજની યુવતીની ઓળખ માર્કેટમાં થતા તહેવાર ટાંણે આ હોટ ટોપિક ચર્ચાનો વિષય બન્યો છે. આ હનીટ્રેપ હોવાની પોલીસને શંકા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશને આવી હતી. મહિલાએ વેપારી સામે બળાત્કારનો આરોપ લગાડયો હતો. મહિલાની ફરિયાદ લેવાની શરૂઆત કરી હતી પછી મહિલાએ બારોબાર વેપારી સાથે સમાધાન કરી લીધું હતું. પોલીસે ફરિયાદ આપવાની વાત કરી તો મહિલાએ હવે મારે કંઈ નથી કરવું, એવું પોલીસને કહી દીધું હતું. ટૂંકમાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની આશંકા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતઃ હીરા ઉદ્યોગમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાયું
Next: રાજનીતિનાં મંચ પર 6 વર્ષ બાદ પરત ફર્યા લાલુ પ્રસાદ યાદવ, દેખાયો જુનો અંદાજો

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.