
સુરત
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે સુરતના રોડ સેફ્ટી અંગે કાર્યરત એવા બ્રિજેશ વર્માને માર્ગ સલામતી પારિતોષિક,2020-21 એનાયત કરવામાં આવેલ હતો જે અંગે સુરતમાં માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે સુરતના રોડ સેફ્ટી અંગે કાર્યરત એવા બ્રિજેશ વર્માને માર્ગ સલામતી પારિતોષિક,2020-21 એનાયત કરવામાં આવેલ હતો બ્રિજેશ વર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોડ સેફ્ટી અંગે હું છેલ્લા ૧૦ વર્ષથી કાર્ય કરું છું. મને અકસ્માત નિવારણ કેન્દ્ર અને એનજીઓ દ્વારા મને જે માર્ગ સલામતી પારિતોષિક,2020-21 એનાયત કરવામાં આવેલ હતો જે અંગે મને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ લોકોને ટ્રાફિક નિયમ પાળવા અપીલ કરી હતી.