Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરત: પાસોદરા ગામ ઓમ ટાઉનશીપના મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 મહિલાઓ ઝડપાઈ
  • GUJARAT

સુરત: પાસોદરા ગામ ઓમ ટાઉનશીપના મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 મહિલાઓ ઝડપાઈ

Real August 27, 2021
gam_1
Spread the love

સરથાણા પોલીસે પાસોદરા ગામ ઓમ ટાઉનશીપના મકાનના રૂમમાં છાપો મારી ત્યાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.12 હજાર કબજે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસે ગુરુવારે રાત્રે પાસોદરા ગામ ઓમ ટાઉનશીપ વિભાગ-05 મકાન નં. એ/8-જી/3 માં રહેતા દિપકભાઇ જીણાભાઇ કાડધીયાને ત્યાં છાપો મારી તેમના પત્ની શિલ્પાબેન ઉપરાંત અન્ય 9 મહિલાઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી લીધી હતી. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.12 હજાર કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કોણ કોણ ઝડપાયું

(1) શિલ્પાબેન દિપકભાઇ કાડધીયા ( ઉ.વ.36, રહે.એ/8-જી/3, ઓમ ટાઉનશીપ વિભાગ – 05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.આંબાવાડી ગામ, તા.કેશોદ, જી.જુનાગઢ )

(2) મધુબેન રમેશભાઇ મકવાણા ( ઉ.વ.43, રહે.મકાન નં.341, ભગીરથ સોસાયટી, મારૂતી ચોક, વરાછા, સુરત. મુળ રહે.ગારીયાધાર, જી.ભાવનગર )

(3) કૃપાલી કરણભાઇ લાજપરા ( સોની ) ( ઉ.વ.27, રહે.એ/18-જી/1, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.સાવરકુંડલા જી.અમરેલી )

(4) મીનાક્ષી પ્રકાશભાઇ જોગાણી ( ઉ.વ.40, રહે.બી/1-103, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા, સુરત. મુળ રહે.વાવેરા ગામ, તા.રાજુલા, જી.અમરેલી )

(5) સંગીતા રાજુભાઇ કવા ( ઉ.વ.33, રહે. મકાન નં.262, નિર્મળનગર સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત. મુળ રહે.અંબાડા ગામ, તા.ઉના, જી.જુનાગઢ )

(6) રૂપલબેન વિજયભાઇ સાગર ( સોની ) ( ઉ.વ.40, રહે. બિલ્ડીંગ નં.33, ઘર નં.201, ઓમ ટાઉનશીપ વિભાગ -03, પાસોદરા, સુરત. મુળ રહે.સોની બજાર, તા.ઉના, જી.ગીર સોમનાથ )

(7) વસંતબેન અલ્પેશભાઇ કુંભાર ( ઉ.વ.42, રહે.બિલ્ડીંગ નં.એ/33, ઘર નં.201, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.ઢાઢવદર ગામ, તા.ધંધુકા, જી.અમદાવાદ )

(8) મનીષાબેન કાનજીભાઇ હાથોકીયા ( ઉ.વ.55, રહે.ઘર નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત. મુળ રહે. મેંદરાડા, જી.જુનાગઢ )

(9) વિધવા નિર્મળાબેન રવજીભાઇ સરધારા ( ઉ.વ.52, રહે.ઘર નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત મુળરહે.સીમાસ ગામ, તા.ઉના, જી.જુનાગઢ )

(10) મુક્તાબેન રવજીભાઇ ભીમાણી ( ઉ.વ.59, રહે.મકાન નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત મુળ રહે. નાનાપુર ગામ, તા.મેંદરડા, જી.જુનાગઢ )

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત નાં 108 રીયલ કોરોના વોરિયર નું સન્માન કરાયું
Next: અમેરિકાએ લીધો કાબુલ બ્લાસ્ટનો બદલો, ISISના અડ્ડાઓ પર કર્યો ડ્રોન હુમલો; કાબુલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડને પણ ઠાર માર્યો હોવાનો દાવો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.