Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને યુવકે Paytmનો ફેક સ્ક્રિનશોટ બતાવી સામાન ખરીદી છેતરપિંડી કરી જુવો વિડિઓ
  • GUJARAT

સુરતમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને યુવકે Paytmનો ફેક સ્ક્રિનશોટ બતાવી સામાન ખરીદી છેતરપિંડી કરી જુવો વિડિઓ

Real August 28, 2021 1 minute read
VID-20210828-WA0136.00_00_31_16.Still001
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને ગઠિયો રૂપિયા 13,700નો કોસ્મેટિક સામાનની ખરીદી કરી ઓનલાઇન ચૂકવવાનું કહી રૂપિયા નહીં ચૂકવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઠગબાજોએ પેટીએમ કરી સક્સેસ ફુલીનો સ્ક્રિનશોટ બતાવી રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહી ચાલી ગયા બાદ છેતરપિંડી થઈ હોવાનું વેપારીના ધ્યાને આવ્યું હતું. ઠગબાજોની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

 

પીપલોદમાં રાજહંસ થિયેટરની પાછળ મિલાનો હાઈટ્સ રહેતા રાજુભાઇ અરજણભાઇ મ્યાત્રાએ જણાવ્યું હતું કે તેઓ કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ એક્સઝોલ શોપર્સમાં તેઓ ફેંટસી કલેક્શન નામથી દુકાન ધરાવે છે. ગત તારીખ 27મીના રોજ રાત્રે એક મહિલા અને એક યુવક દુકાનમાં કોસ્મેટિક સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા. બંનેએ ભેગા મળી દુકાનમાંથી કુલ 13 હજાર 700 રૂપિયાના સામાનની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ તેઓએ પેમેન્ટ પે-ટીએમથી ચૂકવવાનું કહ્યું હતું.

બંને ભેજાબાજોએ 13 હજાર 700 રૂપિયા પે-ટીએમ કરવાની તેની સામે પ્રોસેસ કરી પેમેન્ટ સક્સેસ ફુલી થયેલાનું બતાવી ખોટો મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ શોપમાંથી સામાન લઇ નીકળી ગયા હતા. જોકે પાછળથી જાણ થઇ હતી કે તેના ખાતામાં પૈસા આવ્યા નથી. જેથી તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમેરિકાએ લીધો કાબુલ બ્લાસ્ટનો બદલો, ISISના અડ્ડાઓ પર કર્યો ડ્રોન હુમલો; કાબુલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડને પણ ઠાર માર્યો હોવાનો દાવો
Next: વરાછાબેંકની ૨૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.